IMU Recruitment 2024: ઇન્ડિયન મેરીટાઇમ યુનિવર્સિટી દ્વારા ભરતી જાહેર, 20,000/- રુપિયા પગાર મળશે, જાણો કેવી રીતે અરજી કરશો?
IMU Recruitment 2024: ઇન્ડિયન મેરીટાઇમ યુનિવર્સિટી (IMU) દ્વારા આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ (ફાઇનાન્સ) પોસ્ટ્સની 27 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, નોકરી મેળવનાર ઉમેદવારોને દર મહિને સારો પગાર આપવામાં આવશે, એટલે કે, તમે બધા બેરોજગાર યુવાનો કે જેઓ નોકરી મેળવવા ઇચ્છે છે. તે ઉમેદવારો માટે રોજગાર મેળવવાની સુવર્ણ તક છે. IMU દ્વારા આસિસ્ટન્ટ, આસિસ્ટન્ટ (ફાઇનાન્સ) માટે … Read more