ISRO Engineer Recruitment 2025: ઇજનેરો માટે સુવર્ણ તક – 2025ની ભરતી હેઠળ ખાલી જગ્યા માટે અરજી કરો
ISRO Engineer Recruitment 2025: ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ISRO) દ્વારા ઈજનેરી ક્ષેત્રે કેરીઅર બનાવવા માંગતા યુવાઓ માટે શાનદાર તક આવી છે. ISRO Centralised Recruitment Board (ICRB) દ્વારા Scientist/Engineer ‘SC’ પદો માટે સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતી હેઠળ સિવિલ, ઇલેક્ટ્રિકલ, રેફ્રિજરેશન અને A/C તેમજ આર્કિટેક્ચરના ક્ષેત્રોમાં જગ્યાઓ ખાલી છે. આ અરજી પ્રક્રિયા 24 … Read more