About Us Digital Gujarats

About Us

Digital Gujarats – All Government Scheme, Job & Yojana Updates, All Sarkari Yojana & Job, All Application Form Job and Education.

Digital Gujarats take the hassle out of finding and applying to All Government Scheme, All Sarkari Yojana, and Recruitment OR Bharti. With our comprehensive online application form and the latest updates, you’ll be sure to stay up-to-date.

Digital Gujarats : ડીજિટલ ગુજરાત સમાચાર લેખ અને આર્ટીકલ બ્લોગર્સ દ્વારા બનાવવામાં આવે છે. ડીજિટલ ગુજરાતનો મુખ્ય ઉદ્દેશ્ય શક્ય તેટલી ઝડપથી વાચક સુધી નવીનતમ યોજનાઓ અને ભરતી અને આવનાર નવી સચોટ માહિતી પહોંચાડવાનો છે. આ Digital Gujarats માં બ્લોગ બનાવવા માટે અમારી ટીમ અને ઘણા નિષ્ણાત લેખકો દિવસ-રાત અથાક મહેનત કરી અને સચોટ માહિતી પુરી પાડે છે. Digital Gujarats એ અમારી ખાનગી બ્લોગ્સ વેબસાઇટનો જ્યારે સરકારની વેબસાઇટ digitalgujarat.gov.in છે અમારી Digital Gujarats બ્લોગ સાઇટનો મુખ્ય ઉદ્દેશ્ય વેબ અને મોબાઈલ પર ડિસ્કવરી તથા સોશિયલ મિડીયા માધ્યમથી ઓનલાઈન સમાચાર જુએ તેવા તેના વાચકોનો માહીતી પુરી પાડીને વફાદાર આધાર બનાવવાનો છે. અમે ભારત સરકાર અને ગુજરાત સરકારની યોજનાકીય અને નોકરી અંગેની સચોટ માહિતી એક્ઠી કરીને તેના વિશે વાંચકોને યોગ્ય માહીતી પુરી પાડવાનો મુખ્ય હેતુ છે. વધુમાં તાજા સમાચાર વગેરેને આવરી લેતા ઝડપી અને સચોટ સમાચાર પ્રદાન કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.

આ વેબસાઇટ પર તમને તમામ પ્રકારના તાજા સમાચાર જેવા કે યોજનાકીય અને નોકરી તથા શૈક્ષણિક મુદ્દઓ વિશે માહિતી મળશે –

Digitalgujarats ટીમ વિશે જાણાવી દઇએ

Prakash Mali, Founder of Digitalgujarats.com

Prakash Mali એક સફળ બ્લોગર છે, તેઓ Mr. Mali તરીકે ઓળખાય છે તેઓ Mali Brothers Team ના મેમ્બર છે. Digitalgujarats.com ના Founder (સ્થાપક અને Content Strategy Head. તેણે જાન્યુઆરી- 2019 માં તેની બ્લોગિંગ કારકિર્દી (Blogging Career) ની શરૂઆત કરી અને અત્યાર સુધીમાં ઘણા સફળ બ્લોગ્સ બનાવ્યા છે.

Paresh Mali, CEO: Digitalgujarats.com

Paresh Mali Digitalgujarats.com ના એડિટર-ઇન-ચીફ અને CEO છે. તેણે સાયન્સમાંથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સ્નાતક પણ પૂર્ણ કર્યું છે, અને બ્લોગિંગ અને ડિજિટલ માર્કેટિંગમાં 5+ વર્ષનો અનુભવ ધરાવો છો. ઘણા વ્યવસાયો અને બ્લોગ્સ સાથે કામ કર્યું છે.

Jeet Mali, Editor : Digitalgujarats.com

Jeet Mali Digitalgujarats.com ના એડિટર છે. તેણે સાયન્સ ડિપ્લોમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સ્નાતક પણ પૂર્ણ કર્યું છે, અને બ્લોગિંગ / યુટુબ અને ડિજિટલ માર્કેટિંગમાં 4+ વર્ષનો અનુભવ ધરાવો છો. ઘણા બધા ઓનલાઇન માર્કેટીંગને સંલગ્ન વ્યવસાયો અને બ્લોગ્સ સાથે કામ કર્યું છે.

We will try our best to give you the best information possible.

If you have any kind of questions or suggestions, you can contact me.

Contact Mail – Digitalgujarats2024@gmail.com