GSTES Recruitment 2024: ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, નોકરી મેળવનાર ઉમેદવારોને દર મહિને સારો પગાર આપવામાં આવશે, એટલે કે, તમે બધા બેરોજગાર યુવાનો કે જેઓ નોકરી મેળવવા ઇચ્છે છે. તે ઉમેદવારો માટે રોજગાર મેળવવાની સુવર્ણ તક છે.
GSTES દ્વારા વિવિધ પોસ્ટની 7 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, જેના માટે તમામ રસ ધરાવતા અરજદારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને 12 ઓગસ્ટ, 2024 સુધી ઑનલાઇન મોડમાં અરજી કરી શકે છે અને નોકરી મેળવવાની સુવર્ણ તક મેળવી શકે છે.
આ ભરતી માટે અરજી કરવામાં તમને કોઈ સમસ્યા ન આવે તે માટે, અમે તમને સંપૂર્ણ અરજી પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, દસ્તાવેજોની સૂચિ પ્રદાન કરીશું જેથી કરીને તમે કોઈપણ સમસ્યા વિના LIC Recruitment 2024 માટે અરજી કરી શકો અને નોકરી મેળવી શકો છો.
GSTES Recruitment 2024
સંસ્થા નું નામ | ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (GSTES) |
પોસ્ટ નામ | વિવિધ પોસ્ટ |
કુલ પોસ્ટ્સ | 7 |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
વય શ્રેણી | મહત્તમ 35 વર્ષ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 12/08/2024 |
સ્થળ | ભારત |
ઓફિસિયલ વેબસાઇટ | www.ekavya-education.gujarat.gov.in |
પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ – Post Wise Vacancy Details of GSTES Recruitment 2024
આ ભરતી માટે અરજી કરવા માંગતા તમામ યુવાનોને અમે જણાવવા માંગીએ છીએ કે, આ ભરતી હેઠળ 7 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જેના માટે તમે 12 ઓગસ્ટ, 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકો છો અને પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓની માહિતી નિચે આપેલ છે.
પોસ્ટ | ખાલી જગ્યાઓ |
સિનિયર પ્રોજેક્ટ મેનેજર (I.T.) | 1 |
સિનિયર પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ) | 1 |
પ્રોજેક્ટ મેનેજર | 2 |
આસીસન્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર | 1 |
આસીસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ) | 1 |
લીગલ કન્સલ્ટન્ટ | 1 |
કુલ ખાલી જગ્યાઓ | 7 |
શૈક્ષણિક લાયકાત – Required Qualification For GSTES Recruitment 2024
GSTESની આ નવી ભરતી માટે અરજી કરવા માટે, તમામ યુવાનોએ કેટલીક લાયકાત પૂરી કરવી પડશે જેમ કે, તમામ અરજદારો ભારતીય હોવા જોઈએ અને તેમજ જરૂરી લાયકાત નિચે આપેલ છે.
પોસ્ટ | લાયકાત |
સિનિયર પ્રોજેક્ટ મેનેજર | (I.T.) – MCA અથવા સમક્ષ લાયકાત |
સિનિયર પ્રોજેક્ટ મેનેજર | (એકાઉન્ટ)- સી.એ-એમ.બી.એ (ફાઇનાન્સ)/એમ.કોમ |
પ્રોજેક્ટ મેનેજર – | એમ.બી.એ/એમ.એસ.ડબ્લ્યુ/પી.જી.ડી.ઈ.એમ./પી.જી.ડી.આર.એમ. |
આસીસન્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર- | એમ.બી.એ/એમ.એસ.ડબ્લ્યુ/પી.જી.ડી.ઈ.એમ./પી.જી.ડી.આર.એમ. |
આસીસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ)- | બી.કોમ. ટેલી સાથે |
લીગલ કન્સલ્ટન્ટ- | માન્ય યુનિવર્સિટી કે શૈક્ષણિક સંસ્થાના કાયદાના સ્નાતક (સ્પેશિયલ) અથવા HSC પછી કાયદાના પાંચ વર્ષનો કોર્ષની લાયકાત |
ઉમર મર્યાદા – Required Age Limit For GSTES Recruitment 2024
આ ભરતીમાં ફોર્મ ભરનારની પુરૂષ ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદા 35 વર્ષ તથા મહિલા ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદા 40 વર્ષની રહેશે. અનામત વર્ગ માટે ઉપલી વય મર્યાદામાં છૂટ સરકારના નિયમો મુજબ છે.
પગાર ધોરણ – Salary Details of GSTES Recruitment 2024
આ ભરતીમાં પસંદ થનાર ઉમેદવારોને તેમની પોસ્ટ પ્રમાણે પગાર આપવામાં આવશે જેની માહિતી નિચે મુજબ આપેલ છે.
પોસ્ટ | પગાર |
સિનિયર પ્રોજેક્ટ મેનેજર (I.T.) | ₹34,000 |
સિનિયર પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ) | ₹34,000 |
પ્રોજેક્ટ મેનેજર | ₹ 25,000 |
આસીસન્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર | ₹15,000 |
આસીસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર (એકાઉન્ટ) | ₹10,000 |
લીગલ કન્સલ્ટન્ટ | ₹60,000 |
આ પણ વાચો: LIC માં નોકરી કરવાની સુવર્ણ તક, 30 હજાર સુધી પગાર મળશે, જાણો કેવી રીતે અરજી કરશો
કેવી રીતે અરજી કરવી? – How To Apply Online In GSTES Recruitment 2024
યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો કે જેઓ GSTES Recruitment 2024 માટે અરજી કરવા માટે નિચે આપેલ સ્ટેપ ફોલો કરો.
- ઉમેદવારોએ સૌ પ્રથમ GSTES ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ.
- ઓફિસિયલ વેબસાઈટ પર પર જઇને દર્શાવેલ હોદ્દા અને લાયકાતને અનુરૂપ શૈક્ષણીક અને અનુભવના પ્રમાણપત્રો સાથે ફોર્મ ભરી હોદાને અનુરૂપ માંગેલ તમામ વિગતો અપલોડ કરી,
- અરજી માત્ર ઓનલાઈન જ કરવાની રહેશે તથા દરેક હોદ્દા માટે અલગ-અલગ અરજી કરવાની રહેશે (રજી.એડી/ ટપાલ/રૂબરૂ કે ઇમેઇલથી કરેલ અરજી માન્ય ગણાશે નહી.)
મહત્વની લિંક – Important Link of GSTES Recruitment 2024
ઓફિસિયલ જાહેરાત વાચવા માટે | અહી ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
વધુ માહિતી મેળવવા માટે | અહી ક્લિક કરો |
મહત્વની તારીખ – Important Date of GSTES Recruitment 2024
અરજી કરવાની શરુઆત | 03/08/2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 12/08/2024 |