RRB NTPC Recruitment 2024: નમશ્કાર મિત્રો, જો તમે પણ 12 પાસ કરેલ છે અને રેલવેમાં નોકરી મેળવવા માગો છો તો તમારા માટે સુવર્ણ તક આવી ગઇ છે. રેલ્વે ભરતી બોર્ડ (RRB) દ્વારા વિવિધ પોસ્ટની 11,558 જગ્યાઓ ઉપર બંપર ભરતી જાહેર કરવામાં આવી છે. યોગ્ય લાયકાત ધારાવતા ઉમેદવારો ઓફિસિયલ વેબસાઇટ પર જઇને 20મી ઓક્ટોબર 2024 સુધી અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરવામાં તમને કોઈ સમસ્યા ન આવે તે માટે, અમે તમને સંપૂર્ણ અરજી પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત તેમજ વય મર્યાદા વગેરેની માહિતી નીચે આપેલ છે.
રેલવેમાં 11 હજારથી વધારે જગ્યાઓ પર ભરતી જાહેર – RRB NTPC Recruitment 2024
ભરતી સંસ્થા | રેલ્વે ભરતી બોર્ડ (RRB) |
પોસ્ટનું નામ | અંડરગ્રેજ્યુએટ અને સ્નાતક સ્તર પોસ્ટ |
ખાલી જગ્યાઓ | 11,558 |
જોબ સ્થાન | ભારત |
અરજી કરવાની શરુઆત તારીખ | સ્નાતક 14મી સપ્ટેમ્બર, 2024 અંડર ગ્રેજ્યુએટ 21મી સપ્ટેમ્બર, 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | સ્નાતક 13મી ઓક્ટોબર, 2024 અંડર ગ્રેજ્યુએટ 20મી ઓક્ટોબર, 2024 |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
કેટેગરી | Railway Job |
ઓફિસિયલ વેબસાઇટ | indianrailways.gov.in |
પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ – Post Wise Vacancy Details of RRB NTPC Recruitment 2024
આ ભરતીમાં અંડરગ્રેજ્યુએટ પોસ્ટ માટે 8,113 જગ્યાઓ પર અને સ્નાતક સ્તર પોસ્ટ માટે 3,445 ખાલી જગ્યાઓ પર એમ કુલ મળીને 11558 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જેની વિગતવાર માહિતી નિચે આપેલ છે.
અંડરગ્રેજ્યુએટ પોસ્ટ્સ માટે ખાલી જગ્યાઓ
પોસ્ટનુ નામ | ખાલી જગ્યાઓ |
ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર | 1,736 |
સ્ટેશન માસ્તર | 994 |
ગુડ્ઝ ટ્રેન મેનેજર | 3,144 |
જુનિયર, એકાઉન્ટ. આસી. કમ ટાઈપિસ્ટ | 1,507 |
સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ | 732 |
કુલ ખાલી જગ્યાઓ | 8,113 જગ્યાઓ |
ગ્રેજ્યુએટ પોસ્ટ્સ માટે ખાલી જગ્યાઓ
પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
---|---|
કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્ક | 2,022 |
એકાઉન્ટ સેર્લ્ક કમ ટાઈપિસ્ટ | 361 |
જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ | 990 |
ટ્રેન કારકુન | 72 |
કુલ પોસ્ટ્સ | 3,445 |
કુલ ખાલી જગ્યાઓ ( A+B) | 11,558 ખાલી જગ્યાઓ |
શૈક્ષણિક લાયકાત – Required Qualification For RRB NTPC Recruitment 2024
આ ભરતીમાં, તમામ અરજદારોએ અરજી કરવા માટે કેટલીક લાયકાત પૂરી કરવી પડશે, જે નીચે મુજબ છે –
પોસ્ટનું નામ | લાયકાત |
---|---|
એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટ | ઓછામાં ઓછા 50% ગુણ સાથે 12મું પાસ અથવા સમકક્ષ |
કોમ. કમ ટિકિટ ક્લાર્ક | ઓછામાં ઓછા 50% ગુણ સાથે 12મું પાસ અથવા સમકક્ષ |
જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ | ઓછામાં ઓછા 50% ગુણ સાથે 12મું પાસ અથવા સમકક્ષ |
ટ્રેન કારકુન | ઓછામાં ઓછા 50% ગુણ સાથે 12મું પાસ અથવા સમકક્ષ |
ગુડ્ઝ ટ્રેન મેનેજર | કૃપા કરીને અધિકૃત જાહેરાત વાંચો |
સ્ટેશન માસ્તર | માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક (ડિગ્રી), |
ચીફ કોમ. કમ ટિકિટ સુપરવાઇઝર | કૃપા કરીને અધિકૃત જાહેરાત વાંચો |
જુનિયર એકાઉન્ટ્સ સહાયક કમ ટાઈપિસ્ટ | માન્ય યુનિવર્સિટીમાંથી ડિગ્રી + કમ્પ્યુટર પર હિન્દી/અંગ્રેજી ટાઇપ કરવું |
સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ | માન્ય યુનિવર્સિટીમાંથી ડિગ્રી + કમ્પ્યુટર પર હિન્દી/અંગ્રેજી ટાઈપ કરવું, |
- શૈક્ષણિક લાયકાતની વધુ વિગતવાર અને સચોટ માહિતી માટે ઓફિસિયલ જાહેરાત વાચો.
ઉમર મર્યાદા – Required Age Limit For RRB NTPC Recruitment 2024
પોસ્ટનું નામ | ઉંમર મર્યાદા |
અંડરગ્રેજ્યુએટ લેવલ પોસ્ટ | 18-30 વર્ષ જૂના |
ગ્રેજ્યુએટ લેવલ પોસ્ટ | 18-33 વર્ષ જૂના |
અરજી ફી – Fee Details of RRB NTPC Recruitment 2024
- UR/OBC/EWS: રૂ. 500/-
- SC/ST/સ્ત્રીઓ: રૂ. 250/-
- અરજી ફી ની ચુકણી ઓનલાઇન કરવાની રહેશે.
પગાર ધોરણ – Salary Details of RRB NTPC Recruitment 2024
રેલ્વે ભરતી બોર્ડ (RRB) એ વિવિધ પોસ્ટ માટે 11558 ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે જેમા પસંદ થનાર ઉમેદવારોને નિચે પ્રમાણે પગાર આપવામાં આવશે.
અંડરગ્રેજ્યુએટ પોસ્ટ્સ માટે પગાર
પોસ્ટનુ નામ | પગાર |
જુનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટઃ | રૂ. 19,900 |
એકાઉન્ટ્સ ક્લાર્ક કમ ટાઈપિસ્ટઃ | રૂ. 19,900 |
ટ્રેન ક્લાર્કઃ | રૂ. 19,900 |
કોમર્શિયલ કમ ટિકિટ ક્લાર્કઃ | રૂ. 21,700 |
ગ્રેજ્યુએટ પોસ્ટ્સ માટે પગાર
પોસ્ટનુ નામ | પગાર |
ગુડ્સ ટ્રેન મેનેજર: | રૂ. 29,200 |
ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઈઝર: | રૂ. 35,400 |
સિનિયર ક્લાર્ક કમ ટાઈપિસ્ટ: | રૂ. 29,200 |
જુનિયર એકાઉન્ટ આસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ: | રૂ. 29,200 |
સ્ટેશન માસ્તર: | રૂ. 35,400 |
પસંદગી પ્રક્રિયા – Selection Process of RRB NTPC Recruitment 2024
આ ભરતીમાં અરજી કર્યા પછી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા નિચ પ્રમાણે કરવામાં આવશે.
- CBTનો પ્રથમ તબક્કો
- CBTનો બીજો તબક્કો
- ટાઇપિંગ ટેસ્ટ (કૌશલ્ય કસોટી) / એપ્ટિટ્યુડ ટેસ્ટ
- દસ્તાવેજ ચકાસણી
- મેડિકલ ટેસ્ટ
મહત્વના દસ્તાવેજો
આ ભરતી માટે અરજી કરવા માટે નીચેની દસ્તાવેજોની જરૂર પડે છે:
- આધાર કાર્ડ
- પાન કાર્ડ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- સફેદ કાગળ પર બ્લેક પેનથી કરેલી સહી
- નૉન-ક્રીમિલેયર સર્ટિફિકેટ
- અપંગતા સર્ટિફિકેટ (લાગુ પડે તો)
- 10મા/12મા ધોરણની માર્કશીટ અને સર્ટિફિકેટ
આ પણ વાચો: ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની જોરદાર તક, 45 હજાર સુધી પગાર મળશે, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ
કેવી રીતે અરજી કરવી? – How To Apply Online In RRB NTPC Recruitment 2024
યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો જે આ ભરતીમાં અરજી કરવા માગે છે તે નિચે આપેલ સ્ટેપને અનુસરીને ઓનલાઇન અરજી કરી શકે છે.
- વેબસાઇટ પર જાઓ: સૌ પ્રથમ RRB ની ઓફિસિયલ વેબસાઇટ જાઓ.
- નોંધણી (Registration): નવી નોંધણી માટે તમારો નામ, ઈમેલ અને મોબાઇલ નંબર દાખલ કરો.
- લોગિન કરો: નોંધણી પછી મળેલ યુઝર આઈડી અને પાસવર્ડ વડે લોગિન કરો.
- અરજી ફોર્મ ભરો: તમારી વ્યક્તિગત અને શૈક્ષણિક માહિતી ફોર્મમાં દાખલ કરો.
- દસ્તાવેજો અપલોડ કરો: ફોટો, સહી અને અન્ય જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- ફી ભરો: ઓનલાઇન પેમેન્ટ દ્વારા અરજી ફીનો ભુકતાન કરો.
- સબમિટ કરો: બધી માહિતી ચકાસીને ફોર્મ સબમિટ કરો અને કન્ફર્મેશન પેજનો પ્રિન્ટ કઢાવો.
આટલા સ્ટેપ્સને અનુસરીને તમે RRB NTPC માટે સરળતાથી અરજી કરી શકો.
મહત્વની લિંક – Important Link of RRB NTPC Recruitment 2024
- ઓફિસિયલ જાહેરાત વાચવા માટે: અહી ક્લિક કરો
- ઓનલાઇન અરજી કરવા માટે: અહી ક્લિક કરો
- વધુ માહિતી મેળવવા માટે: અહી ક્લિક કરો
મહત્વની તારીખ – Important Date of RRB NTPC Recruitment 2024
અરજી કરવાની શરુઆત તારીખ | સ્નાતક 14મી સપ્ટેમ્બર, 2024 અંડર ગ્રેજ્યુએટ 21મી સપ્ટેમ્બર, 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | સ્નાતક 13મી ઓક્ટોબર, 2024 અંડર ગ્રેજ્યુએટ 20મી ઓક્ટોબર, 2024 |