GSSSB Recruitment 2024: સરકારી નોકરી મેળવવાની ઉતમ તક, 40 હજાર સુધી પગાર મળશે, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ અને કેવી રીતે અરજી કરશો

GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પ્રોબેશન ઓફીસ વર્ગ 3 ની 60 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, નોકરી મેળવનાર ઉમેદવારોને દર મહિને સારો પગાર આપવામાં આવશે, એટલે કે, તમે બધા બેરોજગાર યુવાનો કે જેઓ નોકરી મેળવવા ઇચ્છે છે. તે ઉમેદવારો માટે રોજગાર મેળવવાની સુવર્ણ તક છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનાં નિયંત્રણ હેઠળ ખાતાનાં વડા નિયામકની સમાજ સુરક્ષાની કચેરીએ પ્રોબેશન ઓફિસર વર્ગ 3 ની કુલ 60 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, જેના માટે તમામ રસ ધરાવતા અરજદારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને 31 જુલાઇ, 2024 સુધી ઑનલાઇન મોડમાં અરજી કરી શકે છે અને નોકરી મેળવવાની સુવર્ણ તક મેળવી શકે છે.

આ ભરતી માટે અરજી કરવામાં તમને કોઈ સમસ્યા ન આવે તે માટે, અમે તમને સંપૂર્ણ અરજી પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, દસ્તાવેજોની સૂચિ પ્રદાન કરીશું જેથી કરીને તમે કોઈપણ સમસ્યા વિના GSSSB Recruitment 2024 માટે અરજી કરી શકો અને નોકરી મેળવી શકો છો.

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી જાહેર – GSSSB Recruitment 2024

ભરતી સંસ્થાગુજરાત ગૌ સેવા પાસંદગી મંડળ (GSSSB)
પોસ્ટનું નામપ્રોબેશન ઓફિસર વર્ગ – 3  
ખાલી જગ્યાઓ60
જોબ સ્થાનભારત
અરજી કરવાની છેલ્લી તારીખ31-07-2024
અરજી કરવાની રીતઓનલાઈન 
કેટેગરીસરકારી નોકરી

કેટેગરી પ્રમાણે ખાલી જગ્યાઓ – Vacancy Details of GSSSB Recruitment 2024

આ ભરતી માટે અરજી કરવા માંગતા તમામ યુવાનોને અમે જણાવવા માંગીએ છીએ કે, આ ભરતી હેઠળ 60 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જેના માટે તમે 31 જુલાઇ, 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકો છો.

કેટેગરીજગ્યા
બિન અનામત (સામાન્ય)24
આર્થિક રીતે નબળા વર્ગ6
આ.શૈ.પ.વર્ગ19
અનુ.જાતિ2
અનુ.જન.જાતિ9
કુલ ખાલી જગાઓ60

શૈક્ષણિક લાયકાત – Required Qualification For GSSSB Recruitment 2024

ગુજરાત ગૌ સેવા પાસંદગી મંડળ (GSSSB)ની આ નવી ભરતી માટે અરજી કરવા માટે, તમામ યુવાનોએ કેટલીક લાયકાત પૂરી કરવી પડશે જેમ કે, તમામ અરજદારો ભારતીય હોવા જોઈએ અને પ્રોબેશન ઓફિસર વર્ગ – 3  ની પોસ્ટ માટે જરૂરી લાયકાત નિચે આપેલ છે.

  • સરકાર દ્વારા માન્ય કોઈપણ યુનિવર્સિટીઓમાંથી સામાજિક કાર્ય અથવા સમાજશાસ્ત્ર અથવા મનોવિજ્ઞાનમાં મુખ્ય વિષય સાથે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
  • ગુજરાત સિવિલ સર્વિસીસમાં નિર્ધારિત કોમ્પ્યુટર એપ્લિકેશનનું મૂળભૂત જ્ઞાન હોવુ જોઇએ.
  • ગુજરાતી કે હિન્દી અથવા બંનેનું પૂરતું જ્ઞાન હોવુ જોઇએ.

ઉમર મર્યાદા – Required Age Limit For GSSSB Recruitment 2024

  • ન્યૂનતમ વય મર્યાદા: 18 વર્ષ
  • મહત્તમ વય મર્યાદા: 35 વર્ષ
  • નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ લાગુ છે.

અરજી ફી – Fee Details of GSSSB Recruitment 2024

  • સામાન્ય/ બિન અનામત વર્ગ: રૂ. 500/-
  • અનામત વર્ગ/ અન્ય: રૂ. 400/-
  • પરીક્ષામાં બેસનાર ઉમેદવારોને ચૂકવેલ ફી પરત કરવામાં આવશે.

પગાર ધોરણ – Salary Details of GSSSB Recruitment 2024

તમામ યુવાન અરજદારો કે જેઓ આ ભરતી માટે અરજી કરવા માંગે છે અને જેમની પસંદગી કરવામાં આવશે તેઓને અન્ય લાભો સાથે રૂ. 29,200 થી ₹ 92,300 માસિક પગાર આપવામાં આવશે

  • પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિ માસ ફીક્સ પગાર ₹ 40,800
  • સંવર્ગમાં નિયમિત નિમણૂકનું આરઓપી 2016 મુજબનું પગાર ધોરણ ₹ 29,200- ₹ 92,300 લેવલ-5

આ પણ વાચો: ઇન્ડિયન બેંકમાં 1500 જગ્યાઓ પર બંપર ભરતી જાહેર, જાણો કેવી રીતે અરજી કરશો

કેવી રીતે અરજી કરવી? – How To Apply Online In GSSSB Recruitment 2024

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો કે જેઓ GSSSB Recruitment 2024 માટે અરજી કરવા માટે નિચે આપેલ સ્ટેપ ફોલો કરો.

  • સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જાઓ.
  • ત્યારબાદ online Application માં Apply પર ક્લિક કરો અને GSSSB સિલેક્ટ કરો
  • ઉમેદવારે જાહેરાત ક્રમાંક અને સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય કરવું.
  • અહીં માંગેલી તમામ વિગતો ભરવી- વિગતો ભરતી વખતે ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું
  • અરજી સબમિટ થઈ જાય પછી ઉમેદવારોએ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી.

મહત્વની લિંક – Important Link of GSSSB Recruitment 2024

ઓફિસિયલ જાહેરાત વાચવા માટેઅહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો
વધુ માહિતી મેળવવા માટેઅહી ક્લિક કરો

મહત્વની તારીખ – Important Date of GSSSB Recruitment 2024

ઓનલાઇન અરજી કરવાની શરુઆત16-07-2024
અરજી કરવાની છેલ્લી તારીખ31-07-2024

1 thought on “GSSSB Recruitment 2024: સરકારી નોકરી મેળવવાની ઉતમ તક, 40 હજાર સુધી પગાર મળશે, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ અને કેવી રીતે અરજી કરશો”

Leave a Comment

Join WhatsApp Group!