Gujarat Police Bharti News: પોલીસ ભરતીની તૈયારી કરતાં ઉમેદરવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે. તેમણે એક ખાનગી ચેનલને ઇન્ટરવ્યૂ આપ્યું હતું જેમાં હસમુખ પટેલે પોલીસ અને PSI ભરતીની શારીરિક અને લેખિત પરિક્ષા ક્યારે યોજશે તે અંગે જાણકારી આપી હતી. જેના વીશે વિગતવાર માહિતી આગળ મેળવીશુ.
લોકરક્ષક અને PSI ભરતીની શારીરિક પરીક્ષા અંગે હસમુખ પટેલે કરી મહત્વની જાહેરાત કહ્યુ હતુ કે , 12000 લોકરક્ષક અને 500 PSI ની શારીરિક લાયકાતની પરીક્ષા ચોમાસા બાદ તરત જ લેવામાં આવશે અને ત્યારબાદ લેખિત પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવશે. વધુમાં આ પોલીસ ભરતીમાં છેતરતા લોકોથી સાવધાન રહેવા પણ અપીલ કરી હતી. પાંચ કિલોમીટર દોડ નું આયોજન થશે. પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે સુરતમાં કરી જાહેરાત.
Gujarat Police Bharti News: પોલીસ ભરતીની શારીરિક અને લેખિત પરિક્ષા ક્યારે યોજાશે
હસમુખ પટેલ એક ખાનગી ચેનલને ઇન્ટરવ્યૂ આપતા જણાવ્યુ હતુ કે 12000 લોકરક્ષક અને 500 પીએસઆઇ ની શારીરિક લાયકાત ની પરીક્ષા ચોમાસા બાદ તરત જ યોજાશે અને ત્યારબાદ લેખિત પરીક્ષાનું આયોજન થશે. ભરતીમાં છેતરતા લોકોથી સાવધાન રહેવા પણ અપીલ. જેમાં પાંચ કિલોમીટર દોડ નું આયોજન થશે. પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે સુરતમાં જાહેરાત કરી હતી.
આ પણ વાચો: 10 પાસ ઉપર વડોદરા મહાનગરપાલિકામાં નોકરીની જોરદાર તક, 60 હજાર પગાર મળશે, જાણો કેવી રીતે અરજી કરશો
પોલીસ ભરતીમાં છેતરતા લોકોથી સાવધાન રહેવા અપીલ કરી
Gujarat Police Bharti News: પોલીસ ભરતી પરીક્ષા અંગે હસમુખ પટેલે મહત્વની જાહેરાત કર્યા બાદ ઉમેદવારોને પોલીસ ભરતીમાં છેતરતાં લોકોથી સાવધાન રહેવા કરાઇ અપીલ, માટે વારંવાર વિવિધ ભરતીમાં થતાં કૌભાંડ કે પેપરલીંક મુદ્દે અટકાવવા અને સાવધાન રહેવા અપાઇ સુચના, સાથે જ આ ગંભીર બાબતોને અટકાવવા માટે સરકાર ગુનેગારોને કડક સજા કરવાની જોગવાઇ કરી છે.