General Hospital Recruitment 2024: વગર પરીક્ષાએ નોકરી મળશે, 95 હજાર સુધી પગાર મળશે

General Hospital Recruitment 2024: જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર એ નીચે જણાવેલ જગ્યાઓ ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિસિયલ જાહેરાત વાચીને અરજી કરી શકે છે. અન્ય જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી જેવી માહિતી નીચે આપેલ છે.

General Hospital Recruitment 2024: વગર પરીક્ષાએ નોકરી મળશે

સંસ્થા નુ નામજનરલ હોસ્પિટલ છોટાઉદેપુર
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ્સ
વોક-ઇન-ઇન્ટરવ્યુદર બુધવારે ખાલી જગ્યાઓ પૂરી થાય ત્યાં સુધી
શ્રેણીસરકારી નોકરીઓ
પસંદગીની રીતઈન્ટરવ્યુ
સ્થાનભારત

પોસ્ટ્સ :

  • ચિકિત્સક
  • જનરલ સર્જન
  • ગાયનેકોલોજિસ્ટ
  • બાળરોગ ચિકિત્સક
  • એનેસ્થેટિસ્ટ
  • નેત્ર ચિકિત્સક
  • માઇક્રોબાયોલોજિસ્ટ
  • મનોચિકિત્સક

શૈક્ષણિક લાયકાત – Education Qualification for General Hospital Recruitment 2024

  • ગુજરાત મેડિકલ કાઉન્સીલ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી એમ.ડી/ એમ.એસ/ડીપ્લોમા અથવા તેને સમકક્ષ ડીગ્રી હોવી જોઇએ.
  • શૈક્ષણિક લાયકાતની વધુ વિગતવાર માહિતી મેળવવા માટે ઓફિસિયલ જાહેરાત વાચો.

ઉમર મર્યાદા

  • વધુમાં વધુ 65 વર્ષ સુધીના ઉમેદવારો આ ભરતી માટે અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા:

  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

પગાર ધોરણ:

  • ખાનગી પ્રેક્ટીશની છુટ સાથે માસિક રૂ. 80,000/- તથા ખાનગી પ્રેક્ટીશની છુટ વિના માસિક રુ. 95,000/- ફિક્સ પગાર સાથે સરકારશ્રીની શરતોને આધીન કોઇ પણ જાતના અન્ય ભથ્થા અને નાણાકિય લાભ વીના પગાર આપવામાં આવશે.

જરુરી દસ્તાવેજ

  • તમામ અભ્યાસ અંગેના પ્રમાણપત્રો તેમજ સરકાર માન્ય ઓળખપત્ર(આધાર કાર્ડ/ ડ્રાઇવીંગ લાયસન્સ), જન્મનો દાખલો/એલ.સી. તાજેતરના પાસપોર્ટ સાઇઝના ફોટા તેમજ ચકાસણી અર્થે તમામ અસલ પ્રમાણપત્રો(બે-બે નકલ સહિત) સાથે લાવવાના રહેશે.

કેવી રીતે અરજી કરવી?

  • આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોને તમામ અસલ પ્રમાણપત્રો સાથે જાહેરાતમાં આપેલા સરનામે હાજર રહેવાનુ રહેશે.
  • સરનામુ: સિવિલ સર્જનશ્રીની કચેરી. જનરલ હોસ્પિટલ છોટાઉદેપુર ખાતે હાજર રહેવાનુ રહેશે.

મહત્વની લિંક

મહત્વની તારીખ

  • વોક-ઇન-ઇન્ટરવ્યુ તારીખ: દર બુધવારે (સવારે 11:00) ખાલી જગ્યાઓ પૂરી થાય ત્યાં સુધી

2 thoughts on “General Hospital Recruitment 2024: વગર પરીક્ષાએ નોકરી મળશે, 95 હજાર સુધી પગાર મળશે”

Leave a Comment

Join WhatsApp Group!