UHS NHM Recruitment 2024: અર્બન હેલ્થ સોસાયટી દ્વારા ભરતી જાહેર, 30 હજાર સુધી પગાર મળશે, આવી રીતે કરો ઓનલાઇન અરજી

UHS NHM Recruitment 2024: અર્બન હેલ્થ સોસાયટી, નેશનલ હેલ્થ મિશન દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ભરતી જાહેર કરી છે. ઓફિસિયલ વેબસાઈટ પર 26-06-2024 થી ઓનલાઈન અરજી શરુ કરવામાં આવી છે. તમે SMC – UHS NHM વિવિધ પોસ્ટની ભરતી માટે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી વગેરે માહિતી નિચે આપેલ છે.

અર્બન હેલ્થ સોસાયટી દ્વારા ભરતી જાહેર – UHS NHM Recruitment 2024

ભરતી સંસ્થાસુરત મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટવિવિધ પોસ્ટ્સ
ખાલી જગ્યાઓ54
જોબ લોકેશન ભારત
અરજી કરવાની છેલ્લી તારીખ05-07-2024
અરજી કરવાની રીતઓનલાઈન
ઓફિસિયલ વેબસાઇટarogyasathi.gujarat.gov.in

પોસ્ટ

  • મોનિટરિંગ અને ઈવેલ્યુશન આસિસ્ટન્ટ (ઝોનલ): 02
  • નાણાં સહાયક: 03
  • ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ (RBSK): 21
  • ફાર્માસીસ્ટ (RCH): 06
  • RBSK મેડિકલ ઓફિસર (પુરુષ): 12
  • RBSK મેડિકલ ઓફિસર (સ્ત્રી): 10

શૈક્ષણિક લાયકાત – Education Qualification for UHS NHM Recruitment 2024

ફાર્માસીસ્ટ (આર.સી.એચ)

  • માન્ય યુનિવર્સીટીમાંથી ફાર્મસીમાં ડીગ્રી (બી.ફાર્મ) અથવા ડિપ્લોમાં (ડી.ફાર્મ) કરેલ હોવુ જોઇએ.
  • ગુજરાત ફાર્મસ્ત્રી કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન ચાલુ હોવું જોઈએ.
  • કોમ્પ્યુટર જાણકારી અંગે CCC સર્ટીફીકેટ ફરજિયાત છે.

ફાર્માસીસ્ટ કમ ડેટા આસીસ્ટન્ટ (આર.બી.એસ.કે)

  • માન્ય યુનિવર્સીટીમાંથી ફાર્મસીમાં ડીગ્રી (બી.ફાર્મ) અથવા ડિપ્લોમાં (ડી.ફાર્મ) કરેલ હોવુ જોઇએ.
  • ગુજરાત ફાર્મસી કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન ચાલુ હોવું જોઈએ.
  • કોમ્પ્યુટર જાણકારી અંગે CCC સર્ટીફીકેટ ફરજિયાત છે.

ફાયનાન્સ આસિસ્ટન્ટ (ઝોનલ)

  • માન્ય યુનિવર્સીટીમાંથી પ્રમાણપત્ર સાથે કોમર્સમાં સ્નાતક કરેલ હોવુ જોઇએ.
  • કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં. કોમ્પ્યુટર સોફ્ટવેર (એકાઉન્ટીંગ સોફ્ટવેર, M.S Office/GIS/RCH સોફ્ટવેર વગેરે) અને હાર્ડવેરનું જ્ઞાન.
  • અંગ્રેજી અને ગુજરાતીમાં સારી ટાઇપિંગ અને ડેટા એન્ટ્રી કુશળતા

મોનિટરિંગ અને ઈવેલ્યુશન આસિસ્ટન્ટ (ઝોનલ)

  • માન્ય યુનિવર્સીટીમાંથી પ્રમાણપત્ર સાથે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક આસી
  • કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં.(, M.S Office/ Excels/Power Poin/ GIS/RCH સોફ્ટવેર વગેરે) અને હાર્ડવેરનું જ્ઞાન.
  • અંગ્રેજી અને ગુજરાતીમાં સારી ટાઇપિંગ અને ડેટા એન્ટ્રી કુશળતા

આર.બી.એસ.કે.મેડીકલ ઓફિસર(પુરુષ)

  • માન્ય યુનીવર્સીટીમાંથી B.A.M.S. અથવા B.H.M.S.
  • ગુજરાત આયુર્વેદિક / હોમિયોપેથી કાઉન્સીલ બોર્ડમાં ફરજીયાત રજીસ્ટ્રેશન ચાલુ હોવું જોઈએ.
  • કોમ્પ્યુટર જાણકારી અંગે CCC સર્ટીફીકેટ ફરજિયાત
  • વય મર્યાદા : ૪૫ વર્ષથી વધુ નહિ.

આર.બી.એસ.કે.મેડીકલ ઓફિસર (ફીમેલ)

  • માન્ય યુનીવર્સીટીમાંથી B.A.M.S. અથવા B.H.M.S.
  • ગુજરાત આયુર્વેદિક / હોમિયોપેથી કાઉન્સીલ બોર્ડમાં ફરજીયાત રજીસ્ટ્રેશન ચાલુ હોવું જોઈએ.
  • કોમ્પ્યુટર જાણકારી અંગે CCC સર્ટીફીકેટ ફરજિયાત
  • વય મર્યાદા : ૪૫ વર્ષથી વધુ નહિ.

પગાર ધોરણ – Salary for UHS NHM Recruitment 2024

  • ફાર્માસીસ્ટ (આર.સી.એચ): ફિકસ પગાર 16,000/- પ્રતિ માસ
  • ફાર્માસીસ્ટ કમ ડેટા આસીસ્ટન્ટ (આર.બી.એસ.કે): ફિકસ પગાર 16,000/- પ્રતિ માસ
  • ફાયનાન્સ આસિસ્ટન્ટ (ઝોનલ): ફિકસ પગાર ३20,000/- પ્રતિ માસ
  • મોનિટરિંગ અને ઈવેલ્યુશન આસિસ્ટન્ટ (ઝોનલ): ફિકસ પગાર 16,000/- પ્રતિ માસ
  • આર.બી.એસ.કે.મેડીકલ ઓફિસર(પુરુષ): ફિકસ પગાર ३31,000/- પ્રતિ માસ
  • આર.બી.એસ.કે.મેડીકલ ઓફિસર (ફીમેલ): ફિકસ પગાર ३31,000/- પ્રતિ માસ

પસંદગી પ્રક્રિયા – Selection Process for UHS NHM Recruitment 2024

  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી ? – How to Apply for UHS NHM Recruitment 2024

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિસિયલ વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

મહત્વની લિંક

મહત્વની તારીખ

  • અરજી કરવાની શરુઆત: 26-06-2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 05-07-2024

3 thoughts on “UHS NHM Recruitment 2024: અર્બન હેલ્થ સોસાયટી દ્વારા ભરતી જાહેર, 30 હજાર સુધી પગાર મળશે, આવી રીતે કરો ઓનલાઇન અરજી”

    • Msw qualifications and experience Field work SI sanitari inspectors pass ahmadbad 2024 please you requested job sir MPHW ma I am Khambhat form dis.anand

      Reply
  1. Msw qualifications and experience Field work SI sanitari inspectors pass ahmadbad 2024 please you requested job sir MPHW ma I am Khambhat form dis.anand 99982008273

    Reply

Leave a Comment