DCPO Recruitment 2024: 10 પાસ ઉપર નવી ભરતી જાહેર, પરીક્ષા આપ્ય વગર મળશે નોકરી, 20 હજાર સુધી પગાર મળશે

DCPO Recruitment 2024: નમશ્કાર મિત્રો, જિલ્લા બાળ સુરક્ષા કચેરી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરી છે. આ માટે અરજી કરવા માટે ઉમેદવાર ઓછામાં ઓછું 10 પાસ કરેલ હોવું આવશ્યક છે. આ ભરતીમાં પરિક્ષા અપ્યા વગર ઇન્ટર્વ્યુ આધારે નોકરી મળશે. અરજી પ્રક્રિયા, મહત્વપૂર્ણ તારીખો, પાત્રતા માપદંડો અને અન્ય આવશ્યક વિગતો વિશે વિગતવાર માહિતી નીચે આપેલ છે.

DCPO Recruitment 2024: 10 પાસ ઉપર નવી ભરતી જાહેર

સંસ્થા નુ નામજિલ્લા બાળ સુરક્ષા કચેરી, સુરત
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ્સ
વોક-ઇન-ઇન્ટરવ્યુ10-07-2024
શ્રેણીસરકારી નોકરીઓ
પસંદગીની રીતઈન્ટરવ્યુ
સ્થાનભારત

શૈક્ષણિક લાયકાતEducation Qualification For DCPO Recruitment 2024

  • પોસ્ટ પ્રમાણે 10 પાસ થી લઇને ગ્રેજ્યુએશન સુધી લાયકાત છે.
  • વધુ વિગતવાર માહિતી માટે ઓફિસિયલ જાહેરાત વાચો.

પસંદગી પ્રક્રિયા

  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી? – How to Apply for DCPO Recruitment 2024

  • યોગ્ય લાયકાત ધરા વતા ઉમેદવારોએ તમામ અસલ અને પમાણિત દસ્તાવેજોની નકલ સાથે આપેલ સરનામે હાજર રહેવાનુ રહેશે.

મહત્વની લિંક

મહત્વની તારીખ

  • ઇન્ટરવ્યુ તારીખ: 10/07/2024(બુધવારના રોજ સવારે 09:00 વાગે)‌

સ્થળ: ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર, પ્રેમ ભારતી હિંદી વિધ્યાલયની બાજુમાં, રામનગર, સુરત ખાતે સવારે 09:00 કલાકે સ્વ-ખર્ચે હાજર સહેવાનૂ રહેશે. ઉપરોક્ત કરાર આધારીત જગ્યાઓની ભરતી બાબતોની આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતી સુરતને આધીન રહેશે.

નોધ: રજીસ્ટ્રેશન સમય સવારે 9 થી11 વગ્યાનો રહેશે. ત્યારબાદ રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહી.

1 thought on “DCPO Recruitment 2024: 10 પાસ ઉપર નવી ભરતી જાહેર, પરીક્ષા આપ્ય વગર મળશે નોકરી, 20 હજાર સુધી પગાર મળશે”

Leave a Comment

Join WhatsApp Group!