Indian Army AFMS Recruitment 2024: ભારતીય સેનામાં પરિક્ષા વગર નોકરી મેળવવાની જોરદાર તક, 85,000/- સુધી પગાર મળશે

Indian Army AFMS Recruitment 2024: નમશ્કાર મિત્રો, આર્મીએ આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસિસ (AFMS) દ્વારા કુલ 450 ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. આ માટે અરજી કરવા માટે કરનારા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી MBBS અથવા PG ડિગ્રીબ હોવી આવશ્યક છે. આ ભરતીમાં લેખિત પરીક્ષા વિના જ ઇન્ટર્વ્યુ આધારે નોકરી મળશે. અરજી પ્રક્રિયા, મહત્વપૂર્ણ તારીખો, પાત્રતા માપદંડો અને અન્ય આવશ્યક વિગતો વિશે વિગતવાર માહિતી નીચે આપેલ છે.

Indian Army AFMS Recruitment 2024

સંસ્થા નુ નામઆર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસીસ (AFMS)
પોસ્ટનું નામમેડિકલ ઓફિસર
ખાલી જગ્યાઓ450 (338 પુરુષ, 112 સ્ત્રી)
અરજી ફી₹200/-
પસંદગી પ્રક્રિયાઇન્ટરવ્યુ અને દસ્તાવેજ ચકાસણી
ઓફિસિયલ વેબસાઇટhttps://amcsscentry.gov.in/

કેટેગરી પ્રમાણે ખાલી જગ્યાઓ

  • મેડિકલ ઓફિસર (MO) ની કુલ જગ્યાઓની સંખ્યા – 450
  • પુરૂષ ઉમેદવારોની સંખ્યા – 338
  • મહિલા ઉમેદવારોની સંખ્યા – 112

શૈક્ષણિક લાયકાત – Education Qualification For Indian Army AFMS Recruitment 2024

  • ભારતીય સેનાના આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસિસ (AFMS)માં શોર્ટ સર્વિસ કમિશન હેઠળ મેડિકલ ઓફિસર (MO)ની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી MBBS અથવા PG ડિગ્રી હોવી જરૂરી છે.
  • અરજદાર પાસે કોઈપણ સ્ટેટ મેડિકલ કાઉન્સિલ/MCI/NMC તરફથી કાયમી નોંધણી કરાયેલી હોવી આવશ્યક છે.

ઉંમર મર્યાદા – Age limit for Indian Army AFMS Recruitment 2024

  • MBBS/PG ડિગ્રી ધરાવતા લોકોની મહત્તમ વય મર્યાદા 30 વર્ષની હોવી જોઈએ
  • PG ડિગ્રી ધરાવનારાની મહત્તમ વય મર્યાદા 35 વર્ષ હોવી જોઈએ.

અરજી ફી – Application fee for Indian Army AFMS Recruitment 2024

  • આ આર્મી પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ. 200 ચૂકવવા પડશે.
  • અરજી ફી આપેલ ગેટવે દ્વારા ઓનલાઈન ભરવાની રહેશે.

પગાર ધોરણ- Salary for Indian Army AFMS Recruitment 2024

  • આ પોસ્ટ માટે કોઈપણ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે, તેને પગાર તરીકે દર મહિને અંદાજે રૂ. 85,000 ચૂકવવામાં આવશે.

પસંદગી પ્રક્રીયા

  • જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેમની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. આ પછી, દસ્તાવેજોની ચકાસણી અને તબીબી પરીક્ષણ કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી? – How to Apply in Indian Army AFMS Recruitment 2024

AFMS ભરતી 2024 માટે અરજી કરવા માટે નીચે આપેલ સ્ટેપને ફોલો કરો:

  1. ઓફિસિયલ વેબસાઇટ પર મુલાકાત લો: સૌ પ્રથમ ભારતીય સેના ભરતી પોર્ટલ ઓફિસિયલ વેબસાઇટની મુલાકાત લો.
  2. રજીસ્ટ્રેશન કરો: તમારો ઇમેઇલ ID અને મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને એક એકાઉન્ટ બનાવો.
  3. અરજી ફોર્મ ભરો: વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક લાયકાતો અને અન્ય જરૂરી માહિતી આપેલ ફોર્મમાં ભરો.
  4. દસ્તાવેજો અપલોડ કરો: તમારી ફોટોગ્રાફ, હસ્તાક્ષર અને સંબંધિત પ્રમાણપત્રોની સ્કેન કૉપીઓ અપલોડ કરો.
  5. અરજી ફી ભરો: ઉપલબ્ધ ઓનલાઈન ચુકવણી માધ્યમો દ્વારા અરજી ફી ભરો.
  6. અરજી સબમિટ કરો: તમારી અરજીની ચકાશણી કરો અને સબમિટ કરો.

મહત્વની લિંક

ઓફિસિયલ જાહેરત વાચવા માટેઅહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો
વધુ માહિતી મેળવવા માટે અમારા વોટ્સ એપ ગ્રુપમાં જોડાવા માટેઅહી ક્લિક કરો
અન્ય સરકારી નોકરીની માહિતી મેળવા માટેઅહી ક્લિક કરો

મહત્વની તારીખ

  • ઓનલાઈન અરજી શરુ થવાની તારીખ: 16/07/2024
  • ઓનલાઈન અરજીની છેલ્લી તારીખ: 04/08/2024

1 thought on “Indian Army AFMS Recruitment 2024: ભારતીય સેનામાં પરિક્ષા વગર નોકરી મેળવવાની જોરદાર તક, 85,000/- સુધી પગાર મળશે”

Leave a Comment

Join WhatsApp Group!