GPSC Recruitment 2024: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી જાહેર, જાણો કેવી રીતે અરજી કરશો અને છેલ્લી તારીખ કઇ છે

GPSC Recruitment 2024: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 172 ખાલી જગ્યાઓ ઉપર વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર થઇ છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિસિયલ વેબસાઇટ પર જઇને અરજી કરી શકે છે. તમે અન્ય મહિતી જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી વગેરેની માહિતી આગળ લેખમાં આપેલ છે.

GPSC Recruitment 2024 – ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી જાહેર

સંસ્થા નામગુજરાત જાહેર સેવા આયોગ ( GPSC )
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ
કુલ જગ્યાઓ172
જોબ લોકેશનઈન્ડિયા
ફોર્મ શરુ તારીખ08 જુલાઈ 2024
એપ્લિકેશન મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://gpsc.gujarat.gov.in/

પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ

પોસ્ટખાલી જગ્યાઓ
રહસ્ય સચિવ (ગુજરાતી સ્ટેનોગ્રાફર, ગ્રેડ-૧), વર્ગ-૨:02
અધિક્ષક ઈજનેર, સોઈલ, ડ્રેનેજ અને રેક્લેમેશન, વર્ગ-૧:01
મદદનીશ સંશોધન અધિકારી, વર્ગ-૨ (GWRDC): 01
નાણાંકીય સલાહકાર, વર્ગ-૧ (GWRDC): 01
ડેઝીગ્નેટેડ ઓફિસર, વર્ગ-૨ (GMC):01
બાગાયત સુપરવાઈઝર, વર્ગ-૩ (GMC):01
ફૂડ ઈન્સપેક્ટર/ ફૂડ સેફટી ઓફિસર, વર્ગ-૩ (GMC):03
કચેરી અધિક્ષક/વિજીલન્સ ઓફિસર, વર્ગ-૩ (GMC):06
ચીફ ફાયર ઓફિસર, વર્ગ-૧ (GMC):01
ફાયર ઓફિસર, વર્ગ-૨ (GMC):01
બીજ અધિકારી, વર્ગ-૨ (GSSCL):41
આચાર્ય, વર્ગ-૨, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ:60
જેલર, ગૃપ-૧ (પુરૂષ), વર્ગ-૨, ગૃહ વિભાગ:07
નાયબ મુખ્ય હસ્તાંક્ષર, નિષ્ણાંત, વર્ગ-૨ ગૃહ વિભાગ:03
કિલનિકલ સાયકોલોજીસ્ટ, વર્ગ-૨:41
કાયદા અધિકારી-GPSCમાં (૧૧ માસનાં કરારના ધોરણે):01
કુલ ખાલી જગ્યાઓ172

શૈક્ષણિક લાયકાત – Education Qualification for GPSC Recruitment 2024

GPSC દ્વારા બહાર પાડેલી ભરતીના નોટિફિકેશન પ્રમાણે વિવિધ 17 પોસ્ટની કૂલ 172 જગ્યાઓ ભરવા માટે અરજીઓ મંગાવી છે. અલગ અલગ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાતો છે. સામાન્ય રીતે, અરજદારો પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક અથવા સમકક્ષ ડિગ્રી હોવી જોઈએ. જોકે અરજદારોની અનુભવ અંગે વિવિધ પોસ્ટ માટે અલગ અલગ અનુભવની માંગ કરાઈ છે. જેતે પોસ્ટ માટે અનુભવ વિશે વધારે જાણવા માટે ઉમેદવારે આપેલું નોટિફિકેશન વાંચવું.

વય મર્યાદા – Age Limit for GPSC Recruitment 2024

  • ન્યુનતમ ઉંમર: 21 વર્ષ
  • મહત્તમ ઉંમર: 35 વર્ષ
  • અનુસૂચિત જાતિ/જનજાતિ માટે ઉમરના મર્યાદામાં છૂટછાટ આપવામાં આવે છે.

અરજી ફી – Application Fee for GPSC Recruitment 2024

  • બિન અનામત વર્ગના ઉમેદાવારો અરજી ફી પોસ્ટ ઓફિસમાં ચલણથી તારીખ 22/07/2024 સુધીમા જે તે પોસ્ટ ઓફિસનાં કચેરી સમય સુધી ભરી શકાશે અને ઓનલાઇન રાત્રીના 11:59 સુધી ભરી શકાશે.

કેવી રીતે અરજી કરવી – How to Apply in GPSC Recruitment 2024

  • સૌ પ્રથમ https://gpsc.gujarat.gov.in/ ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
  • Latest Updates પર ક્લિક કારો
  • https://gpsc-ojas.gujarat.gov.in/ શોધો
  • ફોટો અને સહી સહિતની આપવામાં આવેલ વિગતો યોગ્ય રીતે ભરો
  • ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • ત્યારબાદ યાદી માટે એપ્લિકેશન ફૉર્મની પ્રિન્ટ કાઢવી લેવી.

મહત્વની લિંક – Important Link for GPSC Recruitment 2024

મહત્વની તારીખ – Important Date for GPSC Recruitment 2024

  • ઓનલાઇન અરજી કરવાની શરુઆત: 08/07/2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 22/07/2024
  • અરજી ફી ભરવાની છેલ્લી તારીખ: 22/07/2024 (રાત્રીના 11:59 સુધી)

Leave a Comment