DCPO Recruitment 2024: નમશ્કાર મિત્રો, જિલ્લા બાળ સુરક્ષા કચેરી દ્વારા વિવિધ પોસ્ટ માટે ભરતી જાહેર કરી છે. આ માટે અરજી કરવા માટે ઉમેદવાર ઓછામાં ઓછું 10 પાસ કરેલ હોવું આવશ્યક છે. આ ભરતીમાં પરિક્ષા અપ્યા વગર ઇન્ટર્વ્યુ આધારે નોકરી મળશે. અરજી પ્રક્રિયા, મહત્વપૂર્ણ તારીખો, પાત્રતા માપદંડો અને અન્ય આવશ્યક વિગતો વિશે વિગતવાર માહિતી નીચે આપેલ છે.
DCPO Recruitment 2024: 10 પાસ ઉપર નવી ભરતી જાહેર
સંસ્થા નુ નામ | જિલ્લા બાળ સુરક્ષા કચેરી, સુરત |
પોસ્ટનું નામ | વિવિધ પોસ્ટ્સ |
વોક-ઇન-ઇન્ટરવ્યુ | 10-07-2024 |
શ્રેણી | સરકારી નોકરીઓ |
પસંદગીની રીત | ઈન્ટરવ્યુ |
સ્થાન | ભારત |
શૈક્ષણિક લાયકાત – Education Qualification For DCPO Recruitment 2024
- પોસ્ટ પ્રમાણે 10 પાસ થી લઇને ગ્રેજ્યુએશન સુધી લાયકાત છે.
- વધુ વિગતવાર માહિતી માટે ઓફિસિયલ જાહેરાત વાચો.
પસંદગી પ્રક્રિયા
- ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી? – How to Apply for DCPO Recruitment 2024
- યોગ્ય લાયકાત ધરા વતા ઉમેદવારોએ તમામ અસલ અને પમાણિત દસ્તાવેજોની નકલ સાથે આપેલ સરનામે હાજર રહેવાનુ રહેશે.
મહત્વની લિંક
- ઓફિસિયલ જાહેરાત વાચવા માટે અહી ક્લિક કરો
- અન્ય સરકારી નોકરીઓની માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો
મહત્વની તારીખ
- ઇન્ટરવ્યુ તારીખ: 10/07/2024(બુધવારના રોજ સવારે 09:00 વાગે)
સ્થળ: ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર, પ્રેમ ભારતી હિંદી વિધ્યાલયની બાજુમાં, રામનગર, સુરત ખાતે સવારે 09:00 કલાકે સ્વ-ખર્ચે હાજર સહેવાનૂ રહેશે. ઉપરોક્ત કરાર આધારીત જગ્યાઓની ભરતી બાબતોની આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતી સુરતને આધીન રહેશે.
નોધ: રજીસ્ટ્રેશન સમય સવારે 9 થી11 વગ્યાનો રહેશે. ત્યારબાદ રજીસ્ટ્રેશન કરવામાં આવશે નહી.
Dcpo job requirements