UHS NHM Recruitment 2024: અર્બન હેલ્થ સોસાયટી, નેશનલ હેલ્થ મિશન દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ભરતી જાહેર કરી છે. ઓફિસિયલ વેબસાઈટ પર 26-06-2024 થી ઓનલાઈન અરજી શરુ કરવામાં આવી છે. તમે SMC – UHS NHM વિવિધ પોસ્ટની ભરતી માટે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી વગેરે માહિતી નિચે આપેલ છે.
અર્બન હેલ્થ સોસાયટી દ્વારા ભરતી જાહેર – UHS NHM Recruitment 2024
ભરતી સંસ્થા | સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન |
પોસ્ટ | વિવિધ પોસ્ટ્સ |
ખાલી જગ્યાઓ | 54 |
જોબ લોકેશન | ભારત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 05-07-2024 |
અરજી કરવાની રીત | ઓનલાઈન |
ઓફિસિયલ વેબસાઇટ | arogyasathi.gujarat.gov.in |
પોસ્ટ
- મોનિટરિંગ અને ઈવેલ્યુશન આસિસ્ટન્ટ (ઝોનલ): 02
- નાણાં સહાયક: 03
- ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ (RBSK): 21
- ફાર્માસીસ્ટ (RCH): 06
- RBSK મેડિકલ ઓફિસર (પુરુષ): 12
- RBSK મેડિકલ ઓફિસર (સ્ત્રી): 10
શૈક્ષણિક લાયકાત – Education Qualification for UHS NHM Recruitment 2024
ફાર્માસીસ્ટ (આર.સી.એચ)
- માન્ય યુનિવર્સીટીમાંથી ફાર્મસીમાં ડીગ્રી (બી.ફાર્મ) અથવા ડિપ્લોમાં (ડી.ફાર્મ) કરેલ હોવુ જોઇએ.
- ગુજરાત ફાર્મસ્ત્રી કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન ચાલુ હોવું જોઈએ.
- કોમ્પ્યુટર જાણકારી અંગે CCC સર્ટીફીકેટ ફરજિયાત છે.
ફાર્માસીસ્ટ કમ ડેટા આસીસ્ટન્ટ (આર.બી.એસ.કે)
- માન્ય યુનિવર્સીટીમાંથી ફાર્મસીમાં ડીગ્રી (બી.ફાર્મ) અથવા ડિપ્લોમાં (ડી.ફાર્મ) કરેલ હોવુ જોઇએ.
- ગુજરાત ફાર્મસી કાઉન્સીલમાં રજીસ્ટ્રેશન ચાલુ હોવું જોઈએ.
- કોમ્પ્યુટર જાણકારી અંગે CCC સર્ટીફીકેટ ફરજિયાત છે.
ફાયનાન્સ આસિસ્ટન્ટ (ઝોનલ)
- માન્ય યુનિવર્સીટીમાંથી પ્રમાણપત્ર સાથે કોમર્સમાં સ્નાતક કરેલ હોવુ જોઇએ.
- કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં. કોમ્પ્યુટર સોફ્ટવેર (એકાઉન્ટીંગ સોફ્ટવેર, M.S Office/GIS/RCH સોફ્ટવેર વગેરે) અને હાર્ડવેરનું જ્ઞાન.
- અંગ્રેજી અને ગુજરાતીમાં સારી ટાઇપિંગ અને ડેટા એન્ટ્રી કુશળતા
મોનિટરિંગ અને ઈવેલ્યુશન આસિસ્ટન્ટ (ઝોનલ)
- માન્ય યુનિવર્સીટીમાંથી પ્રમાણપત્ર સાથે કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક આસી
- કમ્પ્યુટર એપ્લિકેશન્સમાં.(, M.S Office/ Excels/Power Poin/ GIS/RCH સોફ્ટવેર વગેરે) અને હાર્ડવેરનું જ્ઞાન.
- અંગ્રેજી અને ગુજરાતીમાં સારી ટાઇપિંગ અને ડેટા એન્ટ્રી કુશળતા
આર.બી.એસ.કે.મેડીકલ ઓફિસર(પુરુષ)
- માન્ય યુનીવર્સીટીમાંથી B.A.M.S. અથવા B.H.M.S.
- ગુજરાત આયુર્વેદિક / હોમિયોપેથી કાઉન્સીલ બોર્ડમાં ફરજીયાત રજીસ્ટ્રેશન ચાલુ હોવું જોઈએ.
- કોમ્પ્યુટર જાણકારી અંગે CCC સર્ટીફીકેટ ફરજિયાત
- વય મર્યાદા : ૪૫ વર્ષથી વધુ નહિ.
આર.બી.એસ.કે.મેડીકલ ઓફિસર (ફીમેલ)
- માન્ય યુનીવર્સીટીમાંથી B.A.M.S. અથવા B.H.M.S.
- ગુજરાત આયુર્વેદિક / હોમિયોપેથી કાઉન્સીલ બોર્ડમાં ફરજીયાત રજીસ્ટ્રેશન ચાલુ હોવું જોઈએ.
- કોમ્પ્યુટર જાણકારી અંગે CCC સર્ટીફીકેટ ફરજિયાત
- વય મર્યાદા : ૪૫ વર્ષથી વધુ નહિ.
પગાર ધોરણ – Salary for UHS NHM Recruitment 2024
- ફાર્માસીસ્ટ (આર.સી.એચ): ફિકસ પગાર 16,000/- પ્રતિ માસ
- ફાર્માસીસ્ટ કમ ડેટા આસીસ્ટન્ટ (આર.બી.એસ.કે): ફિકસ પગાર 16,000/- પ્રતિ માસ
- ફાયનાન્સ આસિસ્ટન્ટ (ઝોનલ): ફિકસ પગાર ३20,000/- પ્રતિ માસ
- મોનિટરિંગ અને ઈવેલ્યુશન આસિસ્ટન્ટ (ઝોનલ): ફિકસ પગાર 16,000/- પ્રતિ માસ
- આર.બી.એસ.કે.મેડીકલ ઓફિસર(પુરુષ): ફિકસ પગાર ३31,000/- પ્રતિ માસ
- આર.બી.એસ.કે.મેડીકલ ઓફિસર (ફીમેલ): ફિકસ પગાર ३31,000/- પ્રતિ માસ
પસંદગી પ્રક્રિયા – Selection Process for UHS NHM Recruitment 2024
- ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
કેવી રીતે અરજી કરવી ? – How to Apply for UHS NHM Recruitment 2024
યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિસિયલ વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
મહત્વની લિંક
- ઓફિસિયલ જાહેરાત વાચવા માટે Notice 1 | Notice 2
- ઓનલાઇન અરજી કરવા માટે અહી ક્લિક કરો
- અન્ય સરકારી નોકરીઓની માહિતી માટે: અહી ક્લિક કરો
મહત્વની તારીખ
- અરજી કરવાની શરુઆત: 26-06-2024
- અરજી કરવાની છેલ્લી તારીખ: 05-07-2024
Job offer letter
Msw qualifications and experience Field work SI sanitari inspectors pass ahmadbad 2024 please you requested job sir MPHW ma I am Khambhat form dis.anand
Msw qualifications and experience Field work SI sanitari inspectors pass ahmadbad 2024 please you requested job sir MPHW ma I am Khambhat form dis.anand 99982008273