ITBP Recruitment 2024: 10 પાસ ઉપર ITBP દ્વારા હેડ કોન્સ્ટેબલની ભરતી જાહેર, જાણો કેવી રીતે અરજી કરશો?
ITBP Recruitment 2024: ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ(ITBP) દ્વારા 128 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, નોકરી મેળવનાર ઉમેદવારોને દર મહિને સારો પગાર આપવામાં આવશે, એટલે કે, તમે બધા બેરોજગાર યુવાનો કે જેઓ નોકરી મેળવવા ઇચ્છે છે. તે ઉમેદવારો માટે રોજગાર મેળવવાની સુવર્ણ તક છે. ITBP દ્વારા હેડ કોન્સ્ટેબલ (ડ્રેસર વેટરનરી), કોન્સ્ટેબલ (એનિમલ ટ્રાન્સપોર્ટ), અને કોન્સ્ટેબલ … Read more