Rozgaar Bharti Melo 2024: 9 પાસ ઉપર નોકરી મેળવવાની જોરદાર તક, આ તારીખે યોજાશે ભરતી મેળો, જાણો કેવી રીતે અરજી કરશો

Rozgaar Bharti Melo 2024: જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગારી ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, નોકરી મેળવનાર ઉમેદવારોને દર મહિને સારો પગાર આપવામાં આવશે, એટલે કે, તમે બધા બેરોજગાર યુવાનો કે જેઓ નોકરી મેળવવા ઇચ્છે છે. તે ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઇને રોજગાર મેળવવાની સુવર્ણ તક મેળવી શકે છે. આ ભરતી મેળા માટે અરજી કરવામાં તમને કોઈ સમસ્યા ન આવે તે માટે, અમે તમને સંપૂર્ણ અરજી પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદાની માહિતી નિચે આપેલ છે.

શૈક્ષણિક લાયકાત – Required Qualification For Rozgaar Bharti Melo 2024

આ ભરતી મેળામાં ભાગ લેવા માટે, તમામ યુવાનોએ કેટલીક લાયકાત પૂરી કરવી પડશે જેમ કે, તમામ અરજદારો ભારતીય હોવા જોઈએ અને જરૂરી લાયકાત નિચે આપેલ છે.

  • 9મું પાસ, 10મું પાસ, 12મું પાસ, કોઈપણ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, તમામ ટેકનિકલ આઈટીઆઈ ટ્રેડ, ડિપ્લોમા, બી.ઈ. વગેરે લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઇ શકે છે.

ઉમર મર્યાદા – Required Age Limit For Rozgaar Bharti Melo 2024

  • ન્યૂનતમ વય મર્યાદા: 21 વર્ષ
  • મહત્તમ વય મર્યાદા: 35 વર્ષ
  • નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

આ પણ વાચો: ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની જોરદાર તક, 45 હજાર સુધી પગાર મળશે, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

કેવી રીતે અરજી કરવી? – How To Apply In Rozgaar Bharti Melo 2024

  • ભરતીમેળામાં જે લોકો રોજગાર મેળવવા ઈચ્છે છે તેમણે ઓફિસિયલ વેબસાઇટ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે.
  • આ અંગેની વધુ વિગતો અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરીનો સંપર્ક કરીને મેળવી શકો છો.
  • ભરતી મેળામાં ભાગ લેવા માટે નિચે આપેલ સરનામે જરુરી દસ્તાવેજો સાથે હાજર રહેવાનુ રહેશે.

સરનામુ: અસારવા બહુમાળી ભવન, બ્લોક-ડી, પ્રથમ માળ, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ, અમદાવાદ

મહત્વની લિંક – Important Link of Rozgaar Bharti Melo 2024

મહત્વની તારીખ – Important Date of Rozgaar Bharti Melo 2024

  • ભરતી મેળાની તારીખ – તા. 06 સપ્ટેમ્બર, 2024 સવારે 10:30 કલાકે

Leave a Comment

Join WhatsApp Group!