Atal Pension Yojana: હવે આ યોજનામાં પતિ-પત્નીને બંન્ને ને મળશે રૂ.5000 સુધીની સહાય, અત્યારેજ જાણો આ યોજના વિશે અને આજે જ કરો અરજી
Atal Pension Yojana: અટલ પેન્શન યોજના 2024 પરિચય : રિટાયરમેન્ટ પછીની આર્થિક સુરક્ષા એટલે અટલ પેન્શન યોજના (APY), ભારત સરકાર દ્વારા 9 મે 2015ના રોજ શરૂ કરવામાં આવેલી એક આવશ્યક સામાજિક સુરક્ષા યોજના છે. આ યોજના ખાસ કરીને અયોગ્ય, અનૌપચારિક ક્ષેત્રમાં કામ કરતી વર્ગને વૃદ્ધાવસ્થા પછી પેન્શનની સુવિધા પ્રદાન કરવા માટે રચવામાં આવી છે. આ … Read more