New Forest Guard Result 2024: ફોરેસ્ટ ગાર્ડ ભરતીમાં શારીરિક કસોટી માટે લાયક ઠરેલ 25 ગણા ઉમેદવારોની જિલ્લાવાઇઝ મેરીટ યાદી જાહેર કરાઇ

Forest Guard Result 2024: ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ શારીરિક કસોટી માટે લાયક ઠરેલ 25 ગણા ઉમેદવારોની જિલ્લાવાઇઝ મેરીટ યાદી GSSSB બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી હોવાથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા તારીખ 8 ફેબ્રુઆરી થી 27 ફેબ્રુઆરી દરમિયાન કમ્પ્યુટર આધારિત ટેસ્ટ મોડમાં GSSSB ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા 2024 યોજાઈ હતી તે પરીક્ષાનું મેરિટ લિસ્ટ એટલે કે ફોરેસ્ટ ગાર્ડ શારીરિક કસોટી માટે લાયક ઉમેદવારોની યાદી જાહેર પરિણામ તરીકે સત્તાવાર રીતે આજ રોજ તા. 8 ઓગસ્ટ 2024 ના રોજ બહાર પાડવામાં આવેલ છે.

વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર હસ્તકની વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની જાહેરાત ક્રમાાંકઃ FOREST/202223/1ની સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ ૨૫ ગણા ઉમેદવારોની જિલ્લાવાઇઝ/કેટેગરીવાઇઝ કામચલાઉ મેરીટ યાદી તથા જિલ્લાવાઇઝ કટઓફ માર્કસ જાહેર કરવામાં આવ્યા છે જેની વિગતવાર માહિતી મેળવીશુ.

New Forest Guard Result 2024: ફોરેસ્ટ ગાર્ડ ભરતીમાં શારીરિક કસોટી માટે લાયક 25 ગણા ઉમેદવારોની જિલ્લાવાઇઝ મેરીટ યાદી જાહેર કરાઇ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તકની સીધી ભરતીની કુલ-૮૨૩ જગ્યાઓ ભરવા માટે શારીરિક ક્ષમતા કસોટી માટે કુલ જગ્યાના ૮ (આઠ) ગણા ઉમેદવારોની યાદી મંડળની વેબસાઇટ પર તા.૩૧/૦૭/૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

New Forest Guard Result 2024: સરકારશ્રીના વન અને પર્યાવરણ વિભાગના તા.૦૬/૦૮/૨૦૨૪ના પત્રની સૂચનાનુસાર “વન રક્ષક (*૦૬ડા ઉપક્ષા)” વર્ગ-૩ સંવર્ગની સીધી ભરતીની કુલ-૮૨૩ જગ્યાઓ ભરવા માટે શારીરિક ક્ષમતા કસોટી માટે કુલ જગ્યાના રપ (પચ્ચીસ) ગણા ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવા સૂચના મળેલ છે. જે ધ્યાને લઇ, જિલ્લાવાઇઝ/કેટેગરીવાઇઝ મેરીટના ધોરણે લાયક ઠરેલા ઉમેદવારોની એપ્લાઇડ કેટેગરી તથા ટ્રીટેડ કેટેગરી સાથેના રોલનંબર પ્રમાણેની યાદી તથા જિલ્લાવાઇઝ કટઓફ માર્કસની શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ રપ ગણા ઉમેદવારોની યાદી આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ યાદીમાં અગાઉની આઠગણા યાદીમાંના ઉમેદવારોનો સમાવેશ થયેલ છે. જેની સંબંધિતોએ નોંધ લેવી.

આ પણ વાચો: ફોરેસ્ટ ગાર્ડ CBRT પરીક્ષા આપેલ તમામ ઉમેદવારોના નોર્મલાઇઝડ માર્ક જાહેર થઇ ગયા છે, તમારા માર્ક ચેક કરવા માટે અહી ક્લિક કરો

ઉમેદવારોની યાદી ડાઉનલોડ કરવા માટેઅહી ક્લિક કરો
ફોરેસ્ટ ગાર્ડ ભરતીને લગતી વધુ માહિતી માટેઅહી ક્લિક કરો

GSSSB ફોરેસ્ટ ગાર્ડ પરિણામ 2024 કેવી રીતે ચેક કરવું? ( How to check the GSSSB Forest Guard Result 2024)

GSSSB ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ શારીરિક કસોટી માટે લાયક ઉમેદવારોની(GSSSB Forest Guard Result 2024 મેરીટ લિસ્ટ) યાદી ડાઉનલોડ કરવા માટે નીચેના પગલાં અનુસરો.

  • GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને તમારું બ્રાઉઝર ખોલો અને
  • GSSSBની સત્તાવાર વેબસાઇટ પર જાઓ: gsssb.gujarat.gov.in
  • રીઝલ્ટ સેકશનમાં જાઓ- ત્યાં હોમપેજ પર ‘Results’ અથવા ‘Examination’ શોધો અને તેના પર ક્લિક કરો.
  • પગલું 3: ફોરેસ્ટ ગાર્ડ પરિણામ લિંક શોધો ‘Forest Guard Result 2024’ અથવા આ લિંક પર ક્લિક કરો.
  • જરૂરી માહિતી દાખલ કરો અને પરિણામની પીડીએફ ફાઇલ ખોલો, તમારો રોલ નંબર, કન્ફર્મેશન નંબર
  • અથવા નામ શોધો અને અન્ય જરૂરી વિગતો દાખલ કરો.
  • સબમિટ કરો અને પરિણામ ચેક કરો- ‘Submit’ બટન પર ક્લિક કરો અને તમારું પરિણામ સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
  • તમારા પરિણામનું પ્રિન્ટ આઉટ લેશો અથવા તેને PDF તરીકે ડાઉનલોડ કરી લેશો.

1 thought on “New Forest Guard Result 2024: ફોરેસ્ટ ગાર્ડ ભરતીમાં શારીરિક કસોટી માટે લાયક ઠરેલ 25 ગણા ઉમેદવારોની જિલ્લાવાઇઝ મેરીટ યાદી જાહેર કરાઇ”

Leave a Comment

Join WhatsApp Group!