GSSSB Recruitment 2024: ખેતી મદદનીશ-436, બાગાયત મદદનીશ-52, મેનેજર(અતિથિગૃહ)-14 ભરતીની હસમુખ પટેલે કરી જાહેરાત

GSSSB Bharti 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)માં 502 જગ્યાઓની આવી ભરતીની જાહેરાત, જેમાં ખેતી મદદનીશની 436 જગ્યાઓ પર સીધી ભરતી કરવામાં આવી રહી છે જ્યારે બાગાયત મદદનીશ 52 જગ્યા ઉપર તેમજ મેનેજર અતિથિગૃહની 14 જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે જેની ઓફિશિયલ નોટીફિકેશન જાહેર કરવામાં આવી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (Gujarat Subordinate Service Selection Board – GSSSB) ગુજરાત રાજ્ય સરકારની એક મહત્વપૂર્ણ સંસ્થા છે, જે રાજયમાં વિવિધ ગૌણ સેવાઓની ભરતી અને નિમણૂકો માટે જવાબદાર છે. GSSSB વિવિધ વિભાગોમાં કેટેગરી-૩ (ક્લાસ-૩)ની જગ્યાઓ માટે પરીક્ષાઓનું આયોજન કરે છે અને યોગ્ય ઉમેદવારોની પસંદગી કરે છે. GSSSBમાં ભરતી પ્રક્રિયા વિશે નીચે વધુ માહિતી આપવામાં આવી છે:

Table of Contents

GSSSB Recruitment 2024

ભરતી સંસ્થાનું નામગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
ભરતી પોસ્ટનું નામ– ખેતી મદદનીશ : 436
– બાગાયત મદદનીશ: 52,
– મેનેજર (અતિથિગૃહ): 14
ભરતી વર્ગ વર્ગ- ૨ અને ૩
ઓફિશિયલ વેબસાઇટ https://ojas.gujarat.gov.in/ & https://gsssb.gujarat.gov.in/
અરજી કરવાની છેલ્લી તારીખ૨૩/૦૭/૨૦૨૪

GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતી જાહેરાત:

GSSSB Recruitment 2024: GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી / પ્રતિક્ષા યાદી કરવા માટે ઉમેદવારો પાસેથી Ojas ની ઓફિશિયલ વેબસાઇટ પર ઓનલાઇન અરજીફોર્મ પત્રકો મંગવવામાં આવે છે. આ માટે ઇચ્છુક ઉમેદવારો https://ojas.gujarat.gov.in/ પરથી તા.01/07/2024 (14:00) કલાક થી તા.20/07/2024 (સમય :23: 59 ) દરમિયાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. તથા ઓનલાઇન અરજી કર્યા બાદ ઓનલાઇન માધ્યમથી ફી ભરવા માટેની છેલ્લી તારીખ: ૨૩/૦૭/૨૦૨૪ સુધીની રહેશે. વિશેષ વિગતો માટે મંડળની ઓફિશિયલ વેબસાઇટ https://gsssb.gujarat.gov.in/ અને https://ojas.gujarat.gov.in/ વેબસાઇટ પર મુકવામાં આવેલ વિગતવાર જાહેરાત જોઇ આગળની પ્રક્રિયા કરવાની રહેશે . વધુ માહિતી માટે નીચે આપેલ વિગતો ભરો

GSSSB વિવિધ જગ્યાઓ માટે જાહેરાતો બહાર પાડે છે, જેમાં વિગતો, જરૂરી લાયકાતો, અને અરજી કરવાની છેલ્લી તારીખનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: 10 પાસ ઉપર ભારતીય અગ્નીવીરમાં ભરતી જાહેર, 30 હજારથી પગાર શરુ

GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી અરજી પ્રક્રિયા:

  • રસ ધરાવતા ઉમેદવારો GSSSBની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકે છે. અરજદારોને તમામ જરૂરી દસ્તાવેજો અને માહિતી સચવવા સુનિશ્ચિત કરવું જરૂરી છે.

GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી પરીક્ષા પરીક્ષા સિલેબસ:

  • GSSSB લેખિત પરીક્ષાનું આયોજન કરે છે, પરીક્ષા સિલેબસ વિશે વાત કરીએ તો જે એમસીક્યુ (MCQ) પ્રકારની હોય છે.
  • આ પરીક્ષામાં ઓફિશિયલ નોટિફિકેશન માં આપેલ સિલેબસ પ્રમાણે જેમકે,,, સામાન્ય જ્ઞાન, વિષય સ્પષ્ટતા, અને મનોવિજ્ઞાન સહિતના વિષયોના પ્રશ્નો હોય છે.
  • કેટલીક જગ્યાઓ માટે શારીરિક પરીક્ષા, પ્રેક્ટિકલ પરીક્ષા, અથવા સીધી ઇન્ટરવ્યૂ પણ લઈ શકાય છે.
  • સંપુર્ણ પરીક્ષા સિલેબસ માટે ઓફિશિયલ નોટીફિકેશન વાંચવી જરૂરી છે.

આ પણ વાંચો : ખેડુતોને મોબાઇલ ખરીદવા માટે 6,000/- રુપિયાની સહાય મળશે.

GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પરીક્ષા પરિણામ:

GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી લેખિત પરીક્ષા પછી, પરિણામ જાહેર કરવામાં આવે છે અને કટ-ઑફ માર્ક્સને આધારે ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવે છે.

GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી મુલાકાત અને દસ્તાવેજ ચકાસણી:

GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારોની દસ્તાવેજ ચકાસણી કરવામાં આવે છે અને જો જરૂરી હોય તો તેમને ડોક્યુમેન્ટ વેરીવિકેશન (દસ્તાવેજ ચકાસણી) માટે બોલાવવામાં આવે છે.

GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી બાદ નિયુક્તિ:

  • GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી પાસ કર્યા બાદ સંપુર્ણ ચકાસણી બાદ, યોગ્ય ઉમેદવારોને નિયુક્તિ પત્ર આપવામાં આવે છે અને તેઓને સરકારી સેવા માટે નિમણૂક કરવામાં આવે છે.

GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી ફોર્મ ભરવા અંગેની અરજી પ્રક્રિયા વિશે જાણૉ

GSSSB Recruitment 2024 માં અરજી કરવા માટે નીચેના પગલાં અનુસરો અને GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીની પ્રક્રિયા જાણૉ

  • GSSSBની સત્તાવાર વેબસાઇટ (https://gsssb.gujarat.gov.in/) અને https://ojas.gujarat.gov.in/ પર જાઓ.
  • “Recruitment” અથવા “Bharti” વિભાગમાં જાહેરાત જોઇ તમારી પસંદગીની જાહેરાત જોઇ એના પર ક્લિક કરો.
  • યોગ્ય જગ્યા માટેની જાહેરાત વાંચો અને જરૂરી લાયકાતો ચકાસો.
  • ભરતી ફોર્મ ભરતી વખતે માંગેલ વિગતો ઓનલાઈન અરજી ફોર્મમાં ભરો અને માંગેલ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • ત્યાર બાદ, અરજી ફી ભર્યા બાદ તમારા અરજી ફોર્મ ને સબમિટ કરો અને અરજી ફોર્મ ભર્યા બાદની પ્રિન્ટ કાઢો.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારની આ નોકરીમાં 1 લાખ સુધી પગાર મળશે, 17,727 જગ્યાઓ પર ભરતી જાહેર, અત્યારે જ કરો અરજી

GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી તૈયારી માટેના ટિપ્સ

  • સિલેબસ સમજી લો: GSSSB પરીક્ષાનું સિલેબસ અને પરીક્ષા પેટર્ન બરાબર સમજી લો.
  • રોજિંદા અભ્યાસ: દરરોજ થોડો સમય અભ્યાસ માટે ફાળવો અને નિયમિત અભ્યાસ કરો.
  • મોક ટેસ્ટ્સ: મોક ટેસ્ટ્સ અને પિછલા વર્ષોની પ્રશ્નપત્રો ઉકેલો જેથી તમે તમારી તૈયારીને તપાસી શકો.
  • નોટ્સ બનાવો: મહત્વપૂર્ણ મુદ્દાઓ અને સૂત્રો માટે નોટ્સ બનાવો જેથી અંતિમ સમયે રીવિઝન સરળ રહે.
  • સમાચાર અને સામયિક જ્ઞાન: રોઝિંદા સમાચાર અને સામયિક મુદ્દાઓ પર ધ્યાન આપો.
  • નરી આંખે

GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી ફોર્મ ભરવા માટેની મહત્વપુર્ણ લિંકGSSSB Recruitment 2024

GSSSBની ભરતી પ્રક્રિયા સ્વચ્છ અને પારદર્શક છે. ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે આ સંસ્થા એક મહત્વપૂર્ણ માધ્યમ છે. યોગ્ય તૈયારી અને પ્રણાલીબદ્ધ અભ્યાસ સાથે, ઉમેદવારો સફળતા મેળવી શકે છે.

મિત્રો, આ માહિતી તમને GSSSBમાં ભરતી પ્રક્રિયા અને તૈયારી વિશે માર્ગદર્શન આપશે. આવી નવી તમામ ઉપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ Digitalgujarats.com પર જઈને મેળવી શકો છો, તેમજ અમે આપેલી માહિતી ન્યૂઝ અને સમાચાર પાત્રો માંથી મેળવેલ હોય છે, તો માહિતી મેળવનારે ધ્યાન રાખવા વિનતી. તમારું અભ્યાસ સુપેરે ચાલે તેવી શુભેચ્છાઓ!

1 thought on “GSSSB Recruitment 2024: ખેતી મદદનીશ-436, બાગાયત મદદનીશ-52, મેનેજર(અતિથિગૃહ)-14 ભરતીની હસમુખ પટેલે કરી જાહેરાત”

Leave a Comment

Join WhatsApp Group!