Government Printing Press Recruitment 2024: પરીક્ષા વગર સરકારી નોકરી મેળવવાની જોરદાર તક, 9 પાસ ઉપર ભરતી જાહેર

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર (Government Printing Press Recruitment 2024) દ્વારા વિવિધ જગ્યાઓ પર ભરતી જાહેર કરી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો ઓફિસિયલ જાહેરાતના આધારે અરજી કરી શકે છે. તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

Government Printing Press Recruitment 2024: પરીક્ષા વગર સરકારી નોકરી મેળવવાની જોરદાર તક

ભરતી સંસ્થાસરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર
પોસ્ટનું નામએપ્રેન્ટિસ
ખાલી જગ્યાઓ 23
જોબ લોકેશનભારત
અરજી કરવાની છેલ્લી તારીખ10-07-2024
અરજી કરવાની રીતઑફલાઇન
કેટેગરીસરકારી નોકરી

પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ

  • બુક બાઇન્ડર: 15
  • ઓ. મશીન માઈન્ડર: 08

શૈક્ષણિક લાયકાત – Education Qualification for Government Printing Press Recruitment 2024

  • બુક બાઇન્ડર પોસ્ટ માટે 9 પાસ અને ઓ. મશીન માઈન્ડર પોસ્ટ માટે 10 પાસ(સાયન્સ વિષય સાથે) હોવુ જોઇએ.
  • શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી માટે ઓફિસિયલ જાહેરાત વાચો.

ઉમર મર્યાદા – Age Limit for Government Printing Press Recruitment 2024

  • દરેક ટ્રેડ માટે વય મર્યાદા તા. 10/07/2024 ના રોજ 14 વર્ષથી ઓછી અને 25 વર્ષથી વધુ હોવી જોઇએ નહી.

જરુરી ડોક્યુમેન્ટ

  • ઉમેદવારોએ જન્મ તારીખનો દાખલો શૈક્ષણિક પરિણામ પત્રક તેમજ જરુરી લાયકાતના પ્રમાણપત્રોની સ્વ- પ્રમાણિત કરેલ નકલો સાથે લાવાની રહેસે.

પસંદગી પ્રક્રિયા:

  • ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરવી?

  • લાયક ઉમેદવારો તેમની અરજી અને જરૂરી દસ્તાવેજો જાહેરાતમાં આપેલા સરનામે મોકલી શકે છે.

એડ્રસ: શ્રેયાન વ્યવસ્થાપકશ્રી, સરકારી મધ્યસ્થ મુદ્રાણાલય, ઘ-7 સર્કલ નજીક, સેક્ટર-29, ગાંધિનગર-382029

મહત્વની લિંક

મહત્વની તારીખ

  • અરજી કરવાની છેલ્લી તારીખ: 10-07-2024

3 thoughts on “Government Printing Press Recruitment 2024: પરીક્ષા વગર સરકારી નોકરી મેળવવાની જોરદાર તક, 9 પાસ ઉપર ભરતી જાહેર”

Leave a Comment

Join WhatsApp Group!