BRO Recruitment 2024: શુ તમે 10 પાસ, 12 પાસ, ITI, ડિપ્લોમાની ડિગ્રી પાસ કરેલ છે તો બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) દ્વારા ડ્રાઈવર, ડ્રાફ્ટ્સમેન, સુપરવાઈઝર, ઓપરેટર, ટર્નર, મશિનિસ્ટ વગેરેની 466 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, નોકરી મેળવનાર ઉમેદવારોને દર મહિને સારો પગાર આપવામાં આવશે, એટલે કે, તમે બધા બેરોજગાર યુવાનો કે જેઓ નોકરી મેળવવા ઇચ્છે છે. તે ઉમેદવારો માટે રોજગાર મેળવવાની સુવર્ણ તક છે.
બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિવિધ 466 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, જેના માટે તમામ રસ ધરાવતા અરજદારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને 16 ઓગસ્ટ, 2024 સુધી ઑનલાઇન મોડમાં અરજી કરી શકે છે અને નોકરી મેળવવાની સુવર્ણ તક મેળવી શકે છે.
આ ભરતી માટે અરજી કરવામાં તમને કોઈ સમસ્યા ન આવે તે માટે, અમે તમને સંપૂર્ણ અરજી પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, દસ્તાવેજોની સૂચિ પ્રદાન કરીશું જેથી કરીને તમે કોઈપણ સમસ્યા વિના BRO Recruitment 2024 માટે અરજી કરી શકો અને નોકરી મેળવી શકો છો.
BRO Recruitment 2024
સંસ્થા નું નામ | બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO) |
પોસ્ટ નામ | વિવિધ પોસ્ટ |
કુલ પોસ્ટ્સ | 466 |
અરજી પ્રક્રિયા | ઓનલાઈન |
વય શ્રેણી | 18 વર્ષથી 27 વર્ષ |
એપ્લિકેશન શરૂ થવાની તારીખ | 10/08/2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 16/08/2024 |
સ્થળ | ભારત |
ઓફિસિયલ વેબસાઇટ | www.bro.gov.in |
પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ – Post Wise Vacancy Details of BRO Recruitment 2024
આ ભરતી માટે અરજી કરવા માંગતા તમામ યુવાનોને અમે જણાવવા માંગીએ છીએ કે, આ ભરતી હેઠળ 466 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જેના માટે તમે 16 ઓગસ્ટ, 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકો છો.
પોસ્ટનું નામ | ખાલી જગ્યાઓ |
ડ્રાફ્ટ્સમેન | 16 |
સુપરવાઈઝર (વહીવટ) | 02 |
ટર્નર | 10 |
મશીનિસ્ટ | 01 |
ડ્રાઈવર મિકેનિકલ ટ્રાન્સપોર્ટ (OG) | 417 |
ડ્રાઈવર રોડ રોલર (OG) | 02 |
ઑપરેટર એક્સવેટિંગ મશીનરી (OG) | 18 |
કુલ ખાલી જગ્યાઓ | 466 |
શૈક્ષણિક લાયકાત – Required Qualification For BRO Recruitment 2024
BROની આ નવી ભરતી માટે અરજી કરવા માટે, તમામ યુવાનોએ કેટલીક લાયકાત પૂરી કરવી પડશે જેમ કે, તમામ અરજદારો ભારતીય હોવા જોઈએ અને તેમજ જરૂરી લાયકાત નિચે આપેલ છે.
- LIC ની આ સરકારી નોકરી માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસે 10, 12, ITI, ડિપ્લોમા અને ડિગ્રી હોવી આવશ્યક છે.
ઉમર મર્યાદા – Required Age Limit For BRO Recruitment 2024
આ ભરતીમા અરજી કરવાની વય મર્યાદા 18-25 વર્ષ અને 18-27 વર્ષ છે જે પોસ્ટ મુજબ બદલાય છે. તેમજ ઉમર મર્યાદાની વિગતવાર માહિતી માટે ઓફિસિયલ જાહેરાત વાચો.
અરજી ફી – Fee Details of BRO Recruitment 2024
આ ભરતીમાં અરજી કરવા માટે અરજી ફી ની વિગતવાર માહિતી માટે ઓફિસિયલ જાહેરાત વાચો.
પસંદગી પ્રક્રિયા – Selection Process of BRO Recruitment 2024
- લેખિત પરીક્ષા
- શારીરિક કસોટી/ કૌશલ્ય કસોટી/ ડ્રાઇવિંગ ટેસ્ટ (પોસ્ટની જરૂરિયાત મુજબ)
- દસ્તાવેજ ચકાસણી
- તબીબી પરીક્ષા
કેવી રીતે અરજી કરવી? – How To Apply Online In BRO Recruitment 2024
યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો કે જેઓ BRO Recruitment 2024 માટે અરજી કરવા માટે નિચે આપેલ સ્ટેપ ફોલો કરો.
- સૌ પ્રથમ BRO ની ઓફિસિયલ વેબસાઇટ www.bro.gov.in પર જાઓ.
- BRO ભરતી વિભાગમાં, તમે ઑનલાઇન એપ્લિકેશન માટ લિંક આપેલ હશે તેના પર ક્લિક કરો
- તમને અહીં બધી માગેલ માહિતિ ભરો.
- સાઈઝ પ્રમાણે તમારો ફોટો અપલોડ કરો
- ત્યાર બાદ જરુરુરીયાત હોય તો અરજી ફી ભરો.
- અરજી ફી ભર્યા પછી ફોર્મને સબમિટ કરો.
મહત્વની લિંક – Important Link of BRO Recruitment 2024
ઓફિસિયલ જાહેરાત વાચવા માટે | અહી ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
વધુ માહિતી મેળવવા માટે | અહી ક્લિક કરો |
મહત્વની તારીખ – Important Date of BRO Recruitment 2024
અરજી કરવાની શરુઆત | 10-08-2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 16-08-2024 |