ICG Navik GD Recruitment 2024: ભારતીય કોસ્ટ ગાર્ડે નાવિક અને જીડીની 320 જગ્યાઓ પર ભરતી માટે જાહેરાત બહાર પાડી છે, આ જગ્યાઓ પર ભરતી માટેની અરજી પ્રક્રિયા આજે 13મી જૂનથી શરૂ થઈ રહી છે. ઉમેદવારો ઓફિસિયલ વેબસાઇટની મુલાકાત લઈને ઑનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવા માટે ઉમેદવારોએ 12મું પાસ કરેલ હોવું જરૂરી છે. અરજી કરવા માટેની પાત્રતા અને અરજી પ્રક્રિયા વિશે સંપૂર્ણ માહિતી આગળ આપેલ છે.
12 પાસ ઉપર ભારતીય કોસ્ટ ગાર્ડમાં ભરતી જાહેર – ICG Navik GD Recruitment 2024
સંસ્થાનું નામ: | ભારતીય કોસ્ટ ગાર્ડ |
જાહેરાત નંબર | 01/2025 BATCH |
ખાલી જગ્યાનું નામ | નાવિક જીડી અને મિકેનિકલ |
કુલ ખાલી જગ્યાઓ | 320 |
અરજી કરવાની શરૂઆત: | 13 જૂન 2024 |
છેલ્લી તારીખ | 3 જુલાઈ 2024 |
સત્તાવાર વેબસાઇટ | joinindiancoastguard.cdac.in |
પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ
પોસ્ટનું નામ | ખાલી જગ્યાઓ | |||
નાવિક જનરલ ડ્યુટી જી.ડી | 260 | |||
યાત્રિક | 60 |
શૈક્ષણિક લાયકાત – ICG Navik GD Recruitment 2024
નાવિક
- ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 12(10+2)વિજ્ઞાન પૂર્ણ કર્યું હોવું જોઈએ
મિકેનિકલ-
ICG Navik GD Recruitment 2024: કાઉન્સિલ ઑફ બોર્ડ્સ ઑફ સ્કૂલ એજ્યુકેશન (COBSE) દ્વારા માન્ય અને ઈલેક્ટ્રિકલ/મિકેનિકલ/ઈલેક્ટ્રોનિક્સમાં 03 અથવા 04 વર્ષની મુદતની ઑલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) દ્વારા મંજૂર કરાયેલ શિક્ષણ બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવુ જોઇએ.
ઉમર મર્યાદા
31/12/2023 ના રોજ વય મર્યાદા
- ન્યૂનતમ ઉંમર: NA.
- મહત્તમ ઉંમર: 28 વર્ષ.
પગાર ધોરણ
- નાવિક (જનરલ ડ્યુટી) : મૂળ પગાર રૂ. 21700/- (પગાર સ્તર-3) વત્તા મોંઘવારી ભથ્થું અને ફરજની પ્રકૃતિ / પોસ્ટિંગના સ્થળ પર આધારિત અન્ય ભથ્થાં મળવા પાત્ર થશે.
અરજી ફી
- સામાન્ય / OBC / EWS : 300/-
- SC/ST : 0/-
- ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/નેટ બેંકિંગ ફી મોડ દ્વારા જ પરીક્ષા ફી ની ચુકવણી કરવાની રહેશે.
કેવી રીતે અરજી કરશો?
ICG Navik GD Recruitment 2024: કોસ્ટ ગાર્ડ (ICG) નાવિક (GD), મિકેનિકલ 01/2025 માટે અરજી કરવા માટે નિચે આપેલ સ્ટેપ ફોલો કરો
- સૌ પ્રથમ ઓફિસિયલ વેબસાઇટ https://joinindiancoastguard.cdac.in/cgept/ ની મુલાકાત લો
- “Apply Online” લિંક પર ક્લિક કરો
- ઓનલાઈન અરજી ફોર્મ ભરો
- જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- જરૂરી અરજી ફી ચૂકવો
- એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ કરો.
મહત્વની લિંક
- ઓફિસિયલ જાહેરાત વાચવા માટે અહી ક્લિક કરો
- ઓનલાઇન અરજી કરવા માટે અહી ક્લિક કરો
- વધુ સરકારી નોકરીઓની માહિતી મેળવવા માટે અહી ક્લિક કરો
મહત્વની તારીખો
- અરજી કરવાની શરૂઆત: 03/06/2024
- અરજી કરવાની છેલ્લી તારીખ: 03/07/2024 બપોરે 11:30 સુધી માત્ર
- સ્ટેજ I પરીક્ષા તારીખ: સપ્ટેમ્બર 2024
- સ્ટેજ II પરીક્ષા તારીખ: નવેમ્બર 2025
- સ્ટેજ II પરીક્ષા તારીખ: એપ્રિલ 2024
- પ્રવેશ કાર્ડ ઉપલબ્ધ: પરીક્ષા પહેલા