RRC NR Recruitment 2024: 10 પાસ ઉપર રેલવેમાં 4 હજારથી વધારે જગ્યાઓ પર નોકરી મેળવવાની જોરદાર તક, સરકારી નોકરી માટે ફટાફટ કરો અરજી

RRC NR Recruitment 2024: નમશ્કાર મિત્રો, જો તમે પણ 10મી + ITI પાસ કરેલ છે અને રેલવેમાં નોકરી મેળવવા માગો છો તો તમારા માટે સુવર્ણ તક આવી ગઇ છે. રેલવે રિક્રુટમેન્ટ સેલ (RRC) દ્વારા ઉત્તર રેલવે (NR) એપ્રેન્ટિસની 4096 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. યોગ્ય લાયકાત ધારાવતા ઉમેદવારો ઓફિસિયલ વેબસાઇટ પર જઇને 16 સપ્ટેમ્બર 2024 સુધી અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરવામાં તમને કોઈ સમસ્યા ન આવે તે માટે, અમે તમને સંપૂર્ણ અરજી પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત તેમજ વય મર્યાદા વગેરેની માહિતી નીચે આપેલ છે.

10 પાસ ઉપર રેલવેમાં 4 હજારથી વધારે જગ્યાઓ પર નોકરી મેળવવાની જોરદાર તક – RRC NR Recruitment 2024

ભરતી સંસ્થારેલવે રિક્રુટમેન્ટ સેલ (RRC)
પોસ્ટનું નામએપ્રેન્ટિસ
ખાલી જગ્યાઓ4096
જોબ સ્થાનભારત
અરજી કરવાની શરુઆત તારીખ16 ઓગસ્ટ 2024
અરજી કરવાની છેલ્લી તારીખ16 સપ્ટેમ્બર 2024
અરજી કરવાની રીતઓનલાઈન 
કેટેગરીRailway Job
ઓફિસિયલ વેબસાઇટwww.rrcnr.org

શૈક્ષણિક લાયકાત – Required Qualification For RRC NR Recruitment 2024

  • આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે સંબંધિત ક્ષેત્રમાં 10મું પાસ + ITI કરેલ હોવુ જોઇએ.
  • શૈક્ષણિક લાયકાતની વધુ વુગતવાર માહિતી માટે ઓફિસિયલ જાહેરાત વાચો.

ઉમર મર્યાદા – Required Age Limit For RRC NR Recruitment 2024

  • આ ભરતીમા અરજી કરવા માટે વય મર્યાદા 15-24 વર્ષ હોવી જોઇએ.
  • વય મર્યાદાની ગણતરી કરવાની નિર્ણાયક તારીખ 16 સપ્ટેમ્બર 2024 છે.

અરજી ફી – Fee Details of RRC NR Recruitment 2024

  • આ ભરતી માટે અરજી કરવાની અરજી ફી રૂ. સામાન્ય, OBC અને EWS ઉમેદવારો માટે 100/- .
  • SC, ST, PWD અને મહિલા ઉમેદવારોને અરજી ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
  • ફી ઓનલાઈન ભરવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા – Selection Process of RRC NR Recruitment 2024

  • 10મા ધોરણ અને ITI ના માર્ક્સ પર આધારિત મેરિટ લિસ્ટ
  • દસ્તાવેજ ચકાસણી (DV)
  • તબીબી પરીક્ષા

આ પણ વાચો: ઇન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા બંપર ભરતી જાહેર, 15 હજાર સુધી પગાર મળશે, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

કેવી રીતે અરજી કરવી? – How To Apply Online In RRC NR Recruitment 2024

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો જે આ ભરતીમાં અરજી કરવા માગે છે તે નિચે આપેલ સ્ટેપને અનુસરીને ઓનલાઇન અરજી કરી શકે છે.

  • સૌ પ્રથમ RRC NRની સત્તાવાર વેબસાઇટ www.rrcnr.org પર જાઓ.
  • “Apply Online” વિકલ્પ પર ક્લિક કરો અને નવી અરજી માટે રજીસ્ટ્રેશન કરો.
  • રજીસ્ટ્રેશન પૂર્ણ થયા પછી, આપવામાં આવેલ ક્રેડેન્શિયલ્સથી લોગિન કરો.
  • તમારી વ્યક્તિગત માહિતી, શૈક્ષણિક લાયકાત, અને અન્ય જરૂરી વિગતો દાખલ કરો.
  • જરૂરી દસ્તાવેજો, જેમ કે ફોટો, સહી, અને લાયકાતના પ્રમાણપત્રો, સ્કેન કરીને અપલોડ કરો.
  • ઓનલાઈન પેમેન્ટ માધ્યમથી અરજી ફી ચૂકવો.
  • તમારી દ્વારા દાખલ કરેલી તમામ માહિતીને એકવાર ચકાસો અને જો બધી માહિતી સાચી હોય, તો ફોર્મ સબમિટ કરો.
  • સબમિટ કર્યા પછી, તમારું એપ્લિકેશન ફોર્મ અને ફી રસીદનો પ્રિન્ટઆઉટ લેશો.

મહત્વની લિંક – Important Link of RRC NR Recruitment 2024

મહત્વની તારીખ – Important Date of RRC NR Recruitment 2024

  • ઓનલાઇન અરજી કરવાની શરુઆત: 16-08-2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 16-09-2024

Leave a Comment

Join WhatsApp Group!