GSSSB Recruitment 2024: ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની જોરદાર તક, 45 હજાર સુધી પગાર મળશે, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા વિવિધ પોસ્ટની 221 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, જે તમારા માટે નોકરી મેળવવાની સુવર્ણ છે. ઓનલાઈન અરજી પ્રક્રિયા 1 સપ્ટેમ્બર, 2024 થી શરૂ કરવામાં આવશે, જેમાં તમે બધા અરજદારો 15 સપ્ટેમ્બર, 2024 સુધી અરજી કરી શકે છે અને તેમાં તમારી કારકિર્દી બનાવી શકો છો. તેથી જ આ લેખમાં, અમે તમને GSSSB Recruitment 2024 વિશે વિગતવાર જણાવીશું, જેની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે.

ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની જોરદાર તક – GSSSB Recruitment 2024

ભરતી સંસ્થાગુજરાત ગૌ સેવા પાસંદગી મંડળ (GSSSB)
પોસ્ટનું નામવિવિધ પોસ્ટ્સ
ખાલી જગ્યાઓ221
જોબ સ્થાનભારત
અરજી કરવાની શરુઆત તારીખ01-09-2024
અરજી કરવાની છેલ્લી તારીખ15-09-2024
અરજી કરવાની રીતઓનલાઈન 
કેટેગરીસરકારી નોકરી
ઓફિસિયલ વેબસાઇટgsssb.gujarat.gov.in

પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ – Post Wise Vacancy Details of GSSSB Recruitment 2024

પોસ્ટનું નામખાલી જગ્યાઓ
લેબોરેટરી ટેકનિશિયન73
પ્રયોગશાળા સહાયક39
વૈજ્ઞાનિક સહાયક47
મદદનીશ પરીક્ષક16
વરિષ્ઠ નિષ્ણાત5
જુનિયર એક્સપર્ટ2
શોધનાર34
પોલીસ ફોટોગ્રાફર5
કુલ ખાલી જગ્યાઓ221

શૈક્ષણિક લાયકાત – Required Qualification For GSSSB Recruitment 2024

આ ભરતીમાં, તમામ અરજદારોએ અરજી કરવા માટે કેટલીક લાયકાત પૂરી કરવી પડશે, જે નીચે મુજબ છે –

પોસ્ટનું નામશૈક્ષણિક લાયકાત
લેબોરેટરી ટેકનિશિયનડીગ્રી
પ્રયોગશાળા સહાયકડીગ્રી
વૈજ્ઞાનિક સહાયકડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએશન
મદદનીશ પરીક્ષકડીગ્રી
વરિષ્ઠ નિષ્ણાતપોસ્ટ ગ્રેજ્યુએશન
જુનિયર એક્સપર્ટડીગ્રી
શોધનારડીગ્રી
પોલીસ ફોટોગ્રાફર12 પાસ
  • શૈક્ષણિક લાયકાતની વધુ વિગતવાર અને સચોટ માહિતી માટે ઓફિસિયલ જાહેરાત વાચો.

ઉમર મર્યાદા – Required Age Limit For GSSSB Recruitment 2024

પોસ્ટનું નામઉંમર મર્યાદા
લેબોરેટરી ટેકનિશિયન18 થી 35 વર્ષ
પ્રયોગશાળા સહાયક18 થી 35 વર્ષ
વૈજ્ઞાનિક સહાયક18 થી 37 વર્ષ
મદદનીશ પરીક્ષક18 થી 38 વર્ષ
વરિષ્ઠ નિષ્ણાત18 થી 37 વર્ષ
જુનિયર એક્સપર્ટ18 થી 35 વર્ષ
શોધનાર18 થી 35 વર્ષ
પોલીસ ફોટોગ્રાફર18 થી 33 વર્ષ

અરજી ફી – Fee Details of GSSSB Recruitment 2024

  • સામાન્ય/ બિન અનામત વર્ગ: રૂ. 500/-
  • અનામત વર્ગ/ અન્ય: રૂ. 400/-

પગાર ધોરણ – Salary Details of GSSSB Recruitment 2024

ગુજરાત ગૌ સેવા પાસંદગી મંડળ (GSSSB) એ વિવિધ પોસ્ટ માટે 221 ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે જેમા પસંદ થનાર ઉમેદવારોને નિચે પ્રમાણે પગાર આપવામાં આવશે.

પોસ્ટનું નામપગાર ધોરણ
લેબોરેટરી ટેકનિશિયન₹26,000 – ₹49,600
પ્રયોગશાળા સહાયક₹26,000 – ₹49,600
વૈજ્ઞાનિક સહાયક₹26,000 – ₹49,600
મદદનીશ પરીક્ષક₹26,000 – ₹49,600
વરિષ્ઠ નિષ્ણાત₹26,000 – ₹49,600
જુનિયર એક્સપર્ટ₹26,000 – ₹49,600
શોધનાર₹26,000 – ₹49,600
પોલીસ ફોટોગ્રાફર₹26,000 – ₹49,600

પસંદગી પ્રક્રિયા – Selection Process of GSSSB Recruitment 2024

આ ભરતીમાં અરજી કર્યા પછી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા નિચ પ્રમાણે કરવામાં આવશે.

  • લેખિત પરીક્ષા
  • કમ્પ્યુટર ટેસ્ટ (CPT)
  • દસ્તાવેજ ચકાસણી
  • ઈન્ટરવ્યુ
  • ફાઇનલ મેરિટ લિસ્ટ.

આ પણ વાચો: 40 હજાર પગાર વાળી નોકરી મેળવવાની જોરદાર તક, ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી જાહેર, જાણો કેવી રીતે અરજી કરશો?

કેવી રીતે અરજી કરવી? – How To Apply Online In GSSSB Recruitment 2024

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો જે આ ભરતીમાં અરજી કરવા માગે છે તે નિચે આપેલ સ્ટેપને અનુસરીને ઓનલાઇન અરજી કરી શકે છે.

  • સૌ પ્રથમ https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જાઓ.
  • ત્યારબાદ online Application માં Apply પર ક્લિક કરો અને GSSSB સિલેક્ટ કરો
  • ઉમેદવારે જાહેરાત ક્રમાંક અને સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય કરવું.
  • અહીં માંગેલી તમામ વિગતો ભરવી- વિગતો ભરતી વખતે ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું
  • અરજી સબમિટ થઈ જાય પછી ઉમેદવારોએ ભવિષ્યના રેફરન્સ માટે પ્રીન્ટ કાઢી લેવી.

મહત્વની લિંક – Important Link of GSSSB Recruitment 2024

મહત્વની તારીખ – Important Date of GSSSB Recruitment 2024

  • ઓનલાઇન અરજી કરવાની શરુઆત: 01-09-2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 15-09-2024

Leave a Comment

Join WhatsApp Group!