Sabarkantha Recruitment 2024: સાબરકાંઠામાં નોકરી મેળવવાની જોરદાર તક, 15 હજાર સુધી પગાર મળશે, જાણો અરજી કરવાની સંપુર્ણ પ્રોસેસ

Sabarkantha Recruitment 2024 હેઠળ, સાબરકાંઠા જિલ્લામાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક સારો અવસર મળી રહ્યો છે. પી.એમ. પોષણ યોજના અંતર્ગત 11 માસના કરાર આધારિત 8 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં અરજીઓ મંગાવવામાં આવી છે, જેમાં વિવિધ પદો માટેની લાયકાતો, વય મર્યાદા, નોકરીનો પ્રકાર અને પગાર ધોરણ જેવી તમામ વિગતો અહીં આપવામાં આવી છે.

Sabarkantha Recruitment 2024: સાબરકાંઠામાં નોકરી મેળવવાની જોરદાર તક

સંસ્થાકલેક્ટર કચેરી, સાબરકાંઠા
પોસ્ટવિવિધ (જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર)
કુલ જગ્યા8
નોકરીનો પ્રકારકરાર આધારિત (11 માસ)
અરજી મોડઑફલાઇન
અરજી મોકલવાની સ્થાનકલેક્ટર કચેરી, સાબરકાંઠા
ઓફિસિયલ વેબસાઇટhttps://sabarkantha.gujarat.gov.in

પોસ્ટની વિગતો:

  • જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર: 1 જગ્યા
  • તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર: 7 જગ્યાઓ

Sabarkantha Recruitment 2024 માટે પગાર ધોરણ:

  • માસિક ફિક્સ પગાર: ₹15,000

અરજી પ્રક્રિયા:

લાયક ઉમેદવારો કચેરીમાં જઈને અથવા https://sabarkantha.gujarat.gov.in/ પરથી ફોર્મ મેળવી શકશે. ભરેલું ફોર્મ 19 સપ્ટેમ્બર 2024, સાંજના 6:10 વાગ્યા સુધીમાં રૂબરૂ કે પોસ્ટ દ્વારા કલેક્ટર કચેરી, સાબરકાંઠા ખાતે મોકલવું જરૂરી છે.

આ પણ વાચો: 10 પાસ ઉમેદવારો SSC માં નોકરીની જોરદાર તક, 39 હજારથી વધારે જગ્યાઓ પર બંપર ભરતી જાહેર, અહીં વાંચો બધી જ માહિતી

ખાસ સૂચના:

નિયત સમય બાદ મોકલેલી અરજીઓ માન્ય ગણાશે નહીં.

મહત્વની લિંક

મહત્વની તારીખ

અરજી કરવાની છેલ્લી તારીખ: 19 સપ્ટેમ્બર 2024, સાંજના 6:10 વાગ્યા સુધી

Leave a Comment

Join WhatsApp Group!