Work from home jobs: હવે ઘરે બેઠા ઓનલાઇન કોમ્પ્યુટર વર્ક વાળી નોકરી મેળવો, વર્ક ફોર્મ હોમ નોકરી માટે આજે જ અહીંથી કરો અરજી- જ્યાં કામ ત્યાં ઘર: વર્ક ફ્રોમ હોમ નોકરીઓ આજે વધુને વધુ લોકપ્રિય બની રહી છે. ટેલિકોમ્યૂટિંગથી આપને મનોરંજન, આરામ અને કાર્યની સુવિધા મળે છે. તો મિત્રો હવે ઘરે બેઠા નોકરી પણ મેળવો તો તમને બ્લૉગ / ન્યુઝ કે યોજનાકીય આર્ટીકલ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષામાં લખવા માટેની કામગીરી તથા એને ફેસબૂક, ઇન્સ્ટ્રાગ્રામ, ટ્વિટર, વોટ્સેપમાં શેરીંગ કરવા ઇચ્છુક હોય એવા ઉમેદવારોની જરૂર છે. અમારા બ્લોગ આર્ટીકલ માધ્યમથી વધુમાં વધુ લોકો સુધી યોગ્ય સચોટ અને ગુણવત્તા યુક્ત માહીતી પહોંચેએ માટે છોકરાઓ અને છોકરીઓની જરૂર છે, પોસ્ટમાં અમે વર્ક ફ્રોમ હોમ નોકરી માટેની લાયકાત, અરજી પ્રક્રિયા, ઉંમર મર્યાદા અને અન્ય માપદંડ વિશે નીચે આપેલ બ્લૉગ દ્વારા આપડે વિગતવાર માહિતી મેળવીએ.
Work from home jobs – વર્ક ફ્રોમ હોમ નોકરી: લાયકાત, અરજી પ્રક્રિયા, ઉંમર, અને અન્ય માપદંડ વેગેરે
પોસ્ટનું નામ
- કોમ્પ્યુટર ઓપરેટર
- બ્લૉગ,આર્ટીકલ રાઇટર(Blog, News, Yojana Post Writer)
જરૂરી લાયકાત:
વર્ક ફ્રોમ હોમ નોકરી માટે કઇ લાયકાત જરૂરી છે તે નીચે મુજબ છે.
- શૈક્ષણિક લાયકાત:
- સામાન્ય રીતે,12 પાસ હોવું જોઇએ (ગુજરાતી હિન્દી અને અંગ્રેજી ભાષા વિશે જાણકાર હોવો જરૂરી છે.
- વધુમાં કમ્પ્યુટર, IT, માર્કેટિંગ, HR, અને ગ્રાહક સેવા જેવા ક્ષેત્રોમાં કામ કરેલ હશે એને પહેલી પ્રાયોરેટી આપવામાં આવશે.
- તકનિકી કુશળતા:
- મોબાઇલ વિડીયો અને ફોટો એડીટિંગ નોર્મલ આવડવું જરૂરી છે.
- ટેક્નોલોજી વિશે સામાન્ય સમજ અને ઇન્ટરનેટ ઉપયોગની નિપુણતા હોવી જરૂરી છે.
- અનુભવ:
- આમ તો કોઇ અનુભવની જરૂરીયાત નથી.
- કેટલાક પોસ્ટની નોકરીઓ માટે, પહેલા જ આ પ્રકારના આર્ટીકલ / બ્લૉગ લખાવાના કામનો અનુભવ હોવો આવશ્યક છે.
- ગ્રાહક સેવા, ડેટા એન્ટ્રી, કન્ટેન્ટ લેખન, અથવા ડિજિટલ માર્કેટિંગ જેવા ક્ષેત્રોમાં અનુભવ વધારાની લાયકાત બની શકે છે.
Work from home jobs અરજી પ્રક્રિયા? (અરજી કરવા માટે અહિં ક્લિક કરો)
વર્ક ફ્રોમ હોમ નોકરી માટે અરજી પ્રક્રિયા નીચે મુજબ છે:
- નોકરી શોધવી:
- નોકરી ફોર્મ ભરવા માટે વેબસાઇટ્સ લિંક દ્વારા તમને આપેલ ગુગલ ફોર્મ ભરી શકો છો.
- જેમાં તમારા CV/Resume એડ કરો અને માંગેલ માહીતી સચોટ રીતે ભરો જેવીકે…
- તમારી લાયકાતો અને અનુભવોને, ઉંમર, મોબાઇલ નંબર, તમારા વિશે.
- વર્ક ફ્રોમ હોમ નોકરીઓ માટે યોગ્ય ટેલિકોમ્યુટિંગ કુશળતાઓ, એક્સપ્રિયન્સ વગેરે હોય તો દર્શાવો.
- અરજી ફોર્મ ભરવું આવશ્યક (ફરજિયાત) છે.:
- અમારી વેબસાઇટ પર અથવા નોકરી પોસ્ટિંગ્સ પર દર્શાવેલા લિંક દ્વારા ફોર્મ ભરવું આવશ્યક છે.
- જરૂરી દસ્તાવેજો પ્રમાને માંગેલ માહિતી અપલોડ કરો.
- ઇન્ટવ્યુ સંવાદ માટે તૈયાર રહો: (ઘરે બેઠા ઓનલાઇન ઇન્ટર્વ્યુ માટે)
- તમારો અરજીમાં સામેલ કરેલ ઇમેલ ચેક કરતા રહો એના દ્વારા
- તમને ફોન પર (અઠવાડિયાની અંદર) ઇન્ટરવ્યું લેવામાં આવશે.
- ઇન્ટરવ્યુ માટે ઓનલાઇન મીટિંગ પ્લેટફોર્મ્સ (જેમ કે Zoom, Skype, ) ઉપયોગ માટે તૈયાર રહો.
ઉંમર મર્યાદા
- વર્ક ફ્રોમ હોમ નોકરીઓમાં સામાન્ય રીતે ઉંમર મર્યાદા નથી, પરંતુ કેટલીક કંપનીઓમાં 18 વર્ષથી વધુ વય જરૂરી હોઈ શકે છે.
પગાર ધોરણ:
- તમારા કામ પ્રમાણે આપવમાં આવશે. ( પહેલા ૧૦ દિવસ ટ્રેનિંગ રહેશે જેનો કોઇ પગાર મળશે નહિં.)
અન્ય માપદંડ
- કામના કલાકો:
- 8 કલાકથી ઓછું કામ, જેમાં સંપૂર્ણ સમય, અર્ધ સમય, અથવા ફ્રીલાન્સિંગનો વિકલ્પ હોઈ શકે છે.
- સમય ક્ષેત્રોને ધ્યાનમાં રાખીને તમારી ઉપલબ્ધતા દર્શાવો.
- ઇન્ટરનેટ અને સાધનો:
- ઘરે 24 કલાક (વિજળી) લાઇટની સુવિધા હોવી જરૂરી છે.
- સારી ગતિનું ઇન્ટરનેટ કનેક્શન હોવું જરૂરી છે.
- જરૂરી સાધનો: (સ્માર્ટ ફોન) એન્ડ્રોઇડ મોબાઇલ, કમ્પ્યુટર કે લેપટોપ, હોવું જરૂરી છે.
- સંવાદ કુશળતા:
- ઇમેલ, ચેટ, અને વીડિયો કૉલ દ્વારા મજબૂત સંવાદ, વોટ્સેપ, ફેસબૂક, ઇન્સ્ટ્રગ્રામ વિડીયો બનાવતા આવડવો જોઇએ.
- સાહ્યિક વાતાવરણમાં કામ કરવા માટે સ્વતંત્રતા અને જવાબદારી પોતાની હોવી જોઇએ.
Work from home jobs Writer માટે અરજી કેવી રીતે કરવી?
Work from home jobs માટે આ લિંક દ્વારા આપેલ ફોર્મ ભરવું આવશ્યક (ફરજિયાત છે.)
Work from home jobs માટે ફોર્મ ભરવા માટે અહિં ક્લિક કરો
દરોજ નવી આવનાર વર્ક ફોર્મ હોમ ભરતી માટે વોટ્સેપગૃપમાં જોડાઓ
અવાર નવાર આવનાર સરકારી નોકરીઓની માહીતી માટે અહિં ક્લિક કરો
નિષ્કર્ષ
વર્ક ફ્રોમ હોમ નોકરીઓ નવી સુવિધાઓ અને તક આપે છે. યોગ્ય લાયકાત, અનુભવ અને તકનિકી કુશળતા સાથે, તમે સરળતાથી વર્ક ફ્રોમ હોમ નોકરી માટે યોગ્ય બની શકો છો. યોગ્ય અરજી પ્રક્રિયા અને આ માપદંડોનું પાલન કરીને, તમે સરળતાથી આ નોકરી મેળવી શકો છો.