Union Bank of India Recruitment 2024: બેંકમાં નોકરી મેળવવાની જોરદાર તક, યુનિયન બેંકમાં બંપર ભરતી જાહેર, જાણો કેવી રીતે અરજી કરશો

Union Bank of India Recruitment 2024: શું તમે પણ બેંકમાં નોકરી મેળવવા ઈચ્છો છો, તો તમારા માટે સારા સમાચાર છે કે યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ ગ્રેજ્યુએટ પાસ યુવાનો માટે નવી એપ્રેન્ટિસ ભરતી જાહેર કરી છે, જેમાં અરજી કરીને તમે સરળતાથી નોકરી મેળવી શકો છો. તમે આ ભરતી માટે અરજી કરી શકો છો અને નોકરી મેળવીને, તમે તમારી કારકિર્દીને વેગ આપી શકો છો, આ ભરતી માટે અરજી કરવામાં તમને કોઈ સમસ્યા ન આવે તે માટે, અમે તમને સંપૂર્ણ અરજી પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત તેમજ વય મર્યાદા નિચે લેખમાં આપેલ છે જે ધ્યાનપુર્વક વાચો.

Union Bank of India Recruitment 2024

ભરતી સંસ્થાયુનિયન બેંક ઓફ ઈન્ડિયા (Union Bank)
પોસ્ટનું નામએપ્રેન્ટિસ
ખાલી જગ્યાઓ500
જોબ સ્થાનભારત
અરજી કરવાની શરુઆત તારીખ28-08-2024
અરજી કરવાની છેલ્લી તારીખ17-09-2024
અરજી કરવાની રીતઓનલાઈન 
કેટેગરીસરકારી નોકરી
ઓફિસિયલ વેબસાઇટwww.unionbankofindia.co.in

શૈક્ષણિક લાયકાત – Required Qualification For Union Bank of India Recruitment 2024

  • ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટી/સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે.
  • ગ્રેજ્યુએશન ઉપરાંત, ઉમેદવાર પ્રાદેશિક (સ્થાનિક) ભાષા (વાંચન, લેખન, બોલવું અને સમજવું) માં સમૃદ્ધ હોવું આવશ્યક છે.
  • પસંદ કરાયેલ ઉમેદવારોએ તેમની 10/12મા ધોરણની માર્કશીટ/ પ્રમાણપત્ર રજૂ કરવું પડશે જે દર્શાવેલ સ્થાનિક ભાષાનો અભ્યાસ કર્યો હોય.

ઉમર મર્યાદા – Required Age Limit For Union Bank of India Recruitment 2024

  • અરજી કરવાની વય મર્યાદા 20-28 વર્ષ છે.
  • વય મર્યાદાની ગણતરી માટેની કટઓફ તારીખ 1 ઓગસ્ટ 2024 છે.
  • નિયમો અનુસાર વયમાં છૂટછાટ આપવામાં આવશે.

અરજી ફી – Fee Details of Union Bank of India Recruitment 2024

  • જનરલ અને ઓબીસી માટે. રૂ. 800/-
  • SC, ST અને સ્ત્રીઓ માટે 600/- . રૂ.
  • PWD ઉમેદવારો માટે 400/- .
  • અરજી ફી ઓનલાઈન ભરવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા – Selection Process of Union Bank of India Recruitment 2024

આ ભરતીમાં અરજી કર્યા પછી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા નિચ પ્રમાણે કરવામાં આવશે.

  • લેખિત પરીક્ષા
  • સ્થાનિક ભાષા ટેસ્ટ
  • દસ્તાવેજ ચકાસણી
  • મેડિકલ ટેસ્ટ

પરીક્ષા પેટર્ન

લેખિત પરીક્ષાનો સમયગાળો 60 મિનિટનો છે.

વિષયપ્રશ્નગુણ
સામાન્ય/ નાણાકીય જાગૃતિ2525
સામાન્ય અંગ્રેજી2525
જથ્થાત્મક અને તર્ક યોગ્યતા2525
કોમ્પ્યુટર નોલેજ2525
કુલ100100

આ પણ વાચો: ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની જોરદાર તક, 45 હજાર સુધી પગાર મળશે, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

કેવી રીતે અરજી કરવી? – How To Apply Online In Union Bank of India Recruitment 2024

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો જે આ ભરતીમાં અરજી કરવા માગે છે તે નિચે આપેલ સ્ટેપને અનુસરીને ઓનલાઇન અરજી કરી શકે છે.

  • સૌ પ્રથમ Union Bank of India ની ઓફિસિયલ વેબસાઇટ unionbankofindia.co.in પર જાઓ.
  • વેબસાઇટના હોમ પેજ પર “Career” અથવા “Recruitment” નામના વિભાગ પર ક્લિક કરો.
  • પાત્રતા માપદંડો અને અન્ય વિગતો સમજવા માટે ભરતીની જાહેરાત (notification) ધ્યાનપૂર્વક વાંચો.
  • ઓનલાઈન અરજી માટે રજીસ્ટ્રેશન કરો: “Apply Online” લિંક પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન પ્રોસેસ શરૂ કરો. આ પ્રક્રિયામાં તમારો ઇમેલ આઈડી અને મોબાઈલ નંબર જરૂરી રહેશે.
  • રજીસ્ટ્રેશન પુર્ણ થયા પછી તમારો લોગિન આઈડી અને પાસવર્ડ મેળવશો. તેની મદદથી તમે સોફ્ટવેરમાં લોગિન કરી શકશો.
  • ફોર્મ ભરો: તમારી વિગતો, શૈક્ષણિક માહીતી, અને અનુભવ વિગેરે અરજી ફોર્મમાં ભરવું.
  • ફોટો અને સહી અપલોડ કરો: આ પૃષ્ઠ પર જરૂરી દસ્તાવેજો, ફોટો, અને સહી અપલોડ કરો.
  • ફી ચૂકવો: ફોર્મ ભર્યા પછી, ફી ઓનલાઈન પદ્ધતિઓ જેમ કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, અથવા નેટ બેંકિંગનો ઉપયોગ કરીને ચૂકવો.
  • અપ્લિકેશન સબમિટ કરો: ભરીને ચકાસ્યા બાદ ફોર્મ સબમિટ કરો.
  • પ્રિન્ટઆઉટ લો: સબમિશન બાદ ફોર્મનો પ્રિન્ટઆઉટ લો, જેથી ભવિષ્યમાં રેફરન્સ માટે તમારી પાસે રહેશે.

મહત્વની લિંક – Important Link of Union Bank of India Recruitment 2024

મહત્વની તારીખ – Important Date of Bank of India Recruitment 2024

  • ઓનલાઇન અરજી કરવાની શરુઆત: 28-08-2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 17-09-2024

Leave a Comment

Join WhatsApp Group!