Sabarkantha Recruitment 2024 હેઠળ, સાબરકાંઠા જિલ્લામાં નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે એક સારો અવસર મળી રહ્યો છે. પી.એમ. પોષણ યોજના અંતર્ગત 11 માસના કરાર આધારિત 8 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતીમાં અરજીઓ મંગાવવામાં આવી છે, જેમાં વિવિધ પદો માટેની લાયકાતો, વય મર્યાદા, નોકરીનો પ્રકાર અને પગાર ધોરણ જેવી તમામ વિગતો અહીં આપવામાં આવી છે.
Sabarkantha Recruitment 2024: સાબરકાંઠામાં નોકરી મેળવવાની જોરદાર તક
સંસ્થા | કલેક્ટર કચેરી, સાબરકાંઠા |
પોસ્ટ | વિવિધ (જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર, તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર) |
કુલ જગ્યા | 8 |
નોકરીનો પ્રકાર | કરાર આધારિત (11 માસ) |
અરજી મોડ | ઑફલાઇન |
અરજી મોકલવાની સ્થાન | કલેક્ટર કચેરી, સાબરકાંઠા |
ઓફિસિયલ વેબસાઇટ | https://sabarkantha.gujarat.gov.in |
પોસ્ટની વિગતો:
- જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર: 1 જગ્યા
- તાલુકા એમ.ડી.એમ. સુપરવાઈઝર: 7 જગ્યાઓ
Sabarkantha Recruitment 2024 માટે પગાર ધોરણ:
- માસિક ફિક્સ પગાર: ₹15,000
અરજી પ્રક્રિયા:
લાયક ઉમેદવારો કચેરીમાં જઈને અથવા https://sabarkantha.gujarat.gov.in/ પરથી ફોર્મ મેળવી શકશે. ભરેલું ફોર્મ 19 સપ્ટેમ્બર 2024, સાંજના 6:10 વાગ્યા સુધીમાં રૂબરૂ કે પોસ્ટ દ્વારા કલેક્ટર કચેરી, સાબરકાંઠા ખાતે મોકલવું જરૂરી છે.
ખાસ સૂચના:
નિયત સમય બાદ મોકલેલી અરજીઓ માન્ય ગણાશે નહીં.
મહત્વની લિંક
- ઓફિસિયલ જાહેરાત વાચવા માટે: અહી ક્લિક કરો
- અરજી ફોર્મ ડાઉનલોડ કરવા માટે: અહી ક્લિક કરો
મહત્વની તારીખ
અરજી કરવાની છેલ્લી તારીખ: 19 સપ્ટેમ્બર 2024, સાંજના 6:10 વાગ્યા સુધી