RMC Recruitment 2024: 10 પાસ અને 12 પાસ ઉપર નોકરી મેળવવાની સુવર્ણ તક, જાણો કેટલો પગાર મળશે અને કેવી રીતે અરજી કરશો

RMC Recruitment 2024: શુ તમે 10 પાસ, 12 પાસ કરેલ છે તો રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા રોજમદાર સફાઈ કામદારની 532 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, નોકરી મેળવનાર ઉમેદવારોને દર મહિને સારો પગાર આપવામાં આવશે, એટલે કે, તમે બધા બેરોજગાર યુવાનો કે જેઓ નોકરી મેળવવા ઇચ્છે છે. તે ઉમેદવારો માટે રોજગાર મેળવવાની સુવર્ણ તક છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ 532 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, જેના માટે તમામ રસ ધરાવતા અરજદારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને 13 સપ્ટેમ્બર, 2024 સુધી ઑનલાઇન મોડમાં અરજી કરી શકે છે અને નોકરી મેળવવાની સુવર્ણ તક મેળવી શકે છે.

આ ભરતી માટે અરજી કરવામાં તમને કોઈ સમસ્યા ન આવે તે માટે, અમે તમને સંપૂર્ણ અરજી પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, દસ્તાવેજોની સૂચિ પ્રદાન કરીશું જેથી કરીને તમે કોઈપણ સમસ્યા વિના RMC Recruitment 2024 માટે અરજી કરી શકો અને નોકરી મેળવી શકો છો.

RMC Recruitment 2024

સંસ્થા નું નામરાજકોટ મહાનગરપાલિકા (RMC)
પોસ્ટ નામરોજમદાર સફાઈ કામદાર
કુલ પોસ્ટ્સ532
અરજી પ્રક્રિયાઓફલાઈન
વય શ્રેણી18 વર્ષથી 45 વર્ષ
અરજી કરવાની છેલ્લી તારીખ13/09/2024
સ્થળભારત
ઓફિસિયલ વેબસાઇટwww.rmc.gov.in

ખાલી જગ્યાઓ – Vacancy Details of RMC Recruitment 2024

આ ભરતી માટે અરજી કરવા માંગતા તમામ યુવાનોને અમે જણાવવા માંગીએ છીએ કે, આ ભરતી હેઠળ 532 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે જેના માટે તમે 13 સપ્ટેમ્બર, 2024 સુધી ઓફલાઇન અરજી કરી શકો છો.

લાયકાત – Required Qualification For RMC Recruitment 2024

RMC ની આ નવી ભરતી માટે અરજી કરવા માટે, તમામ યુવાનોએ કેટલીક લાયકાત પૂરી કરવી પડશે જેમ કે, તમામ અરજદારો ભારતીય હોવા જોઈએ અને તેમજ જરૂરી લાયકાત નિચે આપેલ છે.

  • ઉમેદવાર અને તેનો પરિવાર ઓચામાં ઓછા 20 કે તેથી વધુ વર્ષથી રાજ્કોટ શહેરનો રહેવાસી હોવો જોઇએ.
  • ઉમેદવારના માતા/પિતા/દાદા/દાદી રાજકોટ મહાનગરપાલિકામાં કાયમી સફાઇ કામદાર રહી ચુક્યા હોય, તે પરિવાર જ અરજી કરી શકે છે.
  • ઉમેદવારના પરિવારના કોઇ પણ વ્યક્તિ સરકારી, અર્ધ સરકારી/પબ્લિક સેક્ટરમાં નોકરી ન કરતા હોવા જોઇએ.

ઉમર મર્યાદા – Required Age Limit For RMC Recruitment 2024

આ ભરતીમા અરજી કરવાની વય મર્યાદા 18-45 વર્ષ રાખવામાં આવી છે(અરજી સ્વિકારવાની અંતિમ તારીખની સ્થીતિએ). તેમજ ઉમર મર્યાદાની વિગતવાર માહિતી માટે ઓફિસિયલ જાહેરાત વાચો.

અરજી ફી – Fee Details of RMC Recruitment 2024

આ ભરતીમાં અરજી કરવા માટે અરજી ફી ની વિગતવાર માહિતી માટે ઓફિસિયલ જાહેરાત વાચો.

આ પણ વાચો: 10 પાસ અને 12 પાસ ઉપર નોકરી મેળવવાની સુવર્ણ તક, બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન દ્વારા ભરતી જાહેર

કેવી રીતે અરજી કરવી? – How To Apply Online In RMC Recruitment 2024

  • અરજી કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાની તમામ વોર્ડ ઓફિસ તથા તમામ ઝોનના સિવિક સેન્ટર ખાતેથી ઓફિસના સમય દરમિયાન નિયત અરજી ફોર્મ મળી શકશે.
  • ભરેલ અરજી ફોર્મ જરુરી પુરાવઓ સાથે રાજકોટ મહાનગરપાલિકાના ત્રણેય ઝોનના સિવિક સેન્ટર ખાતે 13/09/024 સુધીમાં રૂબરુ સ્વિકારવાંમાં આવશે.

મહત્વની લિંક – Important Link of RMC Recruitment 2024

ઓફિસિયલ જાહેરાત વાચવા માટેઅહી ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઇટ માટેઅહી ક્લિક કરો
વધુ માહિતી મેળવવા માટેઅહી ક્લિક કરો

મહત્વની તારીખ – Important Date of RMC Recruitment 2024

અરજી કરવાની શરુઆત21-08-2024
અરજી કરવાની છેલ્લી તારીખ13-09-2024

Leave a Comment

Join WhatsApp Group!