PGVCL Recruitment 2024: PGVCLમાં 10 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી જાહેર, જાણો કેવી રીતે અરજી કરશો?

PGVCL Recruitment 2024: પશ્વિમ ગુજરાત વીજ કંપની લીમીડેટ (PGVCL) દ્વારા લાઇનમેન એપ્રેન્ટીસની પોસ્ટ માટે ભરતી જાહેર કરવામાં આવી છે, નોકરી મેળવનાર ઉમેદવારોને દર મહિને સારો પગાર આપવામાં આવશે, એટલે કે, તમે બધા બેરોજગાર યુવાનો કે જેઓ નોકરી મેળવવા ઇચ્છે છે. તે ઉમેદવારો માટે રોજગાર મેળવવાની સુવર્ણ તક છે.

PGVCL દ્વારા લાઇનમેન એપ્રેન્ટીસની 668 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, જેના માટે તમામ રસ ધરાવતા અરજદારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને નોકરી મેળવવાની સુવર્ણ તક મેળવી શકે છે.

આ ભરતી માટે અરજી કરવામાં તમને કોઈ સમસ્યા ન આવે તે માટે, અમે તમને સંપૂર્ણ અરજી પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, દસ્તાવેજોની સૂચિ પ્રદાન કરીશું જેથી કરીને તમે કોઈપણ સમસ્યા વિના PGVCL Recruitment 2024 માટે અરજી કરી શકો અને નોકરી મેળવી શકો છો.

સંસ્થા નું નામપશ્વિમ ગુજરાત વીજ કંપની લીમીડેટ (PGVCL)
પોસ્ટ નામલાઇનમેન એપ્રેન્ટીસ
કુલ પોસ્ટ્સ668
વય મર્યાદા18થી 30 વર્ષ વચ્ચે
સ્થળભારત
ઓફિસિયલ વેબસાઇટhttps://www.pgvcl.com

જિલ્લા પ્રમાણે ખાલી જગ્યાઓ – District Wise Vacancy Details of PGVCL Recruitment 2024

આ ભરતી માટે અરજી કરવા માંગતા તમામ યુવાનોને અમે જણાવવા માંગીએ છીએ કે, આ ભરતી હેઠળ 668 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે અને પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓની માહિતી નિચે આપેલ છે.

જિલ્લાલાઓખાલી જગ્યાઓ
ભાવનગર22
મોરબી9
જુનાગઢ12
બોટાદ7
સુરેન્દ્રનગર19
રાજકોટ ગ્રામ્ય179
અમરેલી30
રાજકોટ શહેર136
પોરબંદર11
ભુજ93
અંજાર42
જામનગર108
કુલ ખાલી જગ્યાઓ668

શૈક્ષણિક લાયકાત – Required Qualification For PGVCL Recruitment 2024

PGVCLની આ નવી ભરતી માટે અરજી કરવા માટે કૂલ 668 જગ્યાઓ માટે અરજીઓ મંગાવામાં આવી છે. આ જગ્યાઓ માટે વિવિધ શૈક્ષણિક લાયકાત માંગવામાં આવી છે.

  • શૈક્ષણિક લાયકાત – માન્ય બોર્ડમાં રેગ્યુલર મોડથી ધોરણ 10 પાસ
  • ટેક્નીકલ લાયકાત – માન્ય પ્રાપ્ત ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી બે વર્ષનો રેગ્યુલર વાયરમેન-ઇલેક્ટ્રીશીયનનો કોર્ષ પાસ કરેલો હોવો જોઈએ.

ઉમર મર્યાદા – Required Age Limit For PGVCL Recruitment 2024

  • અરજી કરવા માટે ઓછમાં ઓછી 18 વર્ષ તમામ ઉમેદવારો માટે હોવી જોઇએ.
  • બિન અનામત ઉમેદવારો માટે વધુ માં વધુ 25 વર્ષ ઉમર હોવી જોઇએ.
  • અનામત વર્ગ માટે વધુમાં વધુ 30 વર્ષ ઉમર હોવી જોઇએ.
  • દિવ્યાંગ ઉમેદવારો માટે વધુમાં વધુ 30 વર્ષ ઉમર હોવી જોઇએ.
  • આ ભરતીમાં અરજી કરવા માટે ઉમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 30 વર્ષ હોવી જોઇએ.

પગાર ધોરણ – Salary Details of PGVCL Recruitment 2024

આ ભરતીમાં પસંદ થયેલ ઉમેદવારોને ગુજરાત સરકારના ધારાધોરણ પ્રમાણે પસંદ પામેલા ઉમેદવારોને સ્ટાઈપેન્ડ મળશે.

પસંદગી પ્રક્રિયા – Selection Process of PGVCL Recruitment 2024

  • ઉમેદવારે કંપની દ્વારા નિયત થયેલી શારીરિક સક્ષમતાની કસોટી સ્વરૂપે થાંભલો ચડવાની કસોટી (પોલ ક્લાઈમ્બીંગ ટેસ્ટ), સ્થળ પર આપવામાં આવતી સૂચના મૂજબ પસાર કરવી.
  • આ શારીરિક સક્ષમતાની કસોટી ઉમેદવારે 50 સેકન્ડમાં પુરી કરવાની રહેશે
  • શારીરિક સક્ષમતાની કસોટી સફળતાપૂર્વક પસાર કરનાર ઉમેદવારોની પસંદગી યાદી તેમજ આઈ.ટી.આઈ.ની પરીક્ષામાં મેળવેલા કૂલ ગુણની ટકાવારીને આધારે તૈયાર કરવામાં આવશે.

આ પણ વાચો: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 450 જગ્યાઓ પર ભરતી જાહેર, જાણો કેવી રીતે અરજી કરશો.

જરુરી દસ્તાવેજ – Important Document Of PGVCL Recruitment 2024

આ ભરતીમાં અરજી કરવા માટે તમારી લાયકાત મુજબ યોગ્ય દસ્તાવેજોની જરુર પડશે જેની વિગતવાર માહિતી નિચે આપેલ છે.

  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • તાજેતરના પાસપોર્ટ સાઈઝના 4 ફોટો
  • જાતિ અંગેનું પ્રમાણપત્ર
  • શૈક્ષણિક લાયકાતના તમામ પ્રમાણપત્રો
  • ટેક્નીકલ લાયકાત આઈ.ટી.આઈ (ઇલેક્ટ્રીશીયન-વાયરમેન) માર્કશીટ તેમજ પ્રમાણપત્ર
  • ફોટા સહીતનું ઓળખપત્ર
  • એ.સી.વી.ટી.- જી.સી.વીટી. પ્રમાણપત્ર
  • દિવ્યાંગ ઉમેદવારો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર
  • GSO-295 અન્તર્ગતના ઉમેદવારે પોતાના પિતા-માતાનો બોર્ડ-કંપનીમાંથી છૂટા થયાનો કાર્યાલય આદેશ અને રેશનકાર્ડ૩જો, જે તે રોજગાર વિનિમય કચેરીમાં નોંધણી કરાવેલ હોય તો તે કાર્ડની નકલ

મહત્વની લિંક – Important Link of PGVCL Recruitment 2024

ઓફિસિયલ જાહેરાત વાચવા માટેઅહી ક્લિક કરો
વધુ માહિતી મેળવવા માટેઅહી ક્લિક કરો

મહત્વની તારીખ – Important Date of PGVCL Recruitment 2024

  • પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી માટે ઈચ્છુક ઉમેદવારોએ જે તે જીલ્લાની વર્તુળ કચેરી ખાતે શારીરિક કસોટી માટે નિયત તારીખ સમય સવારે 9.30થી સાંજે 5 વાગ્યા સુધી લેવામાં આવશે.
  • જિલ્લો, કચેરીનું નામ, સ્થળ, તારીખ જાણવા માટે ઉમેદવારોએ આ લેખમાં આપેલું સત્તાવાર નોટીફિકેશન વાંચવું.

Leave a Comment

Join WhatsApp Group!