Rozgaar Bharti Melo 2024: 9 પાસ ઉપર નોકરી મેળવવાની જોરદાર તક, આ તારીખે યોજાશે ભરતી મેળો, જાણો કેવી રીતે અરજી કરશો

Rozgaar Bharti Melo 2024: જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગારી ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે, નોકરી મેળવનાર ઉમેદવારોને દર મહિને સારો પગાર આપવામાં આવશે, એટલે કે, તમે બધા બેરોજગાર યુવાનો કે જેઓ નોકરી મેળવવા ઇચ્છે છે. તે ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઇને રોજગાર મેળવવાની સુવર્ણ તક મેળવી શકે છે.

જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભરતી મેળાનુ આયોજન કરવામાં આવશે, જેના માટે તમામ રસ ધરાવતા અરજદારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે અને 23 જુલાઇ 2024 મંગળવારે સવારે 10:30 કલાકે જુનાગઢ ખાતે ભરતી મેળાનુ આયોજન થશે અને નોકરી મેળવવાની સુવર્ણ તક મેળવી શકો છો.

આ ભરતી મેળા માટે અરજી કરવામાં તમને કોઈ સમસ્યા ન આવે તે માટે, અમે તમને સંપૂર્ણ અરજી પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, દસ્તાવેજોની સૂચિ પ્રદાન કરીશું જેથી કરીને તમે કોઈપણ સમસ્યા વિના Rozgaar Bharti Melo 2024 માટે અરજી કરી શકો અને નોકરી મેળવી શકો છો.

ખાલી જગ્યાઓની માહિતી – Vacancy Details of Rozgaar Bharti Melo 2024

ખાનગી ક્ષેત્રના એકમ માર્શલ ટ્રેડિંગ કંપની, મંજલ એન્ટરપ્રાઇઝ, ભારતીય જીવન વિમા નિગમ તથા શ્રી કેશવ કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિ. એકમમાં સેલ્સ એક્ઝ્યુકેટિવ, ટેલિકોલર, મિકેનીક હેલ્પર, ફાઇનાન્સિયલ-ઇન્સ્યુરન્સ એડવાઇઝર ક્લાર્ક તથા સહાયકની જગ્યાઓ બહાર પાડવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત – Required Qualification For Rozgaar Bharti Melo 2024

આ ભરતી મેળામાં ભાગ લેવા માટે, તમામ યુવાનોએ કેટલીક લાયકાત પૂરી કરવી પડશે જેમ કે, તમામ અરજદારો ભારતીય હોવા જોઈએ અને જરૂરી લાયકાત નિચે આપેલ છે.

  • 9મું પાસ, 10મું પાસ, 12મું પાસ, કોઈપણ ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, તમામ ટેકનિકલ આઈટીઆઈ ટ્રેડ, ડિપ્લોમા, બી.ઈ. વગેરે લાયકાત ધરાવતા ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઇ શકે છે.

ઉમર મર્યાદા – Required Age Limit For Rozgaar Bharti Melo 2024

  • ન્યૂનતમ વય મર્યાદા: 21 વર્ષ
  • મહત્તમ વય મર્યાદા: 35 વર્ષ
  • નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.

આ પણ વાચો: ભારતીય રિઝર્વ બેંકમાં અધિકારી બનવાની તક જોરદાર તક, સારા પગારની નોકરી, જાણો કેવી રીતે અરજી કરશો

કેવી રીતે અરજી કરવી? – How To Apply In Rozgaar Bharti Melo 2024

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો કે જેઓ Rozgaar Bharti Melo 2024 માટે અરજી કરવા માટે નિચે આપેલ સ્ટેપ ફોલો કરો.

  • ભરતીમેળામાં જે લોકો રોજગાર મેળવવા ઈચ્છે છે તેમણે ઓફિસિયલ વેબસાઇટ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે.
  • આ અંગેની વધુ વિગતો અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જૂનાગઢ જિલ્લા રોજગાર વિનિમય કચેરીના ટેલિફોન નંબર 0285-2620139 પર સંપર્ક કરવાનો રહેશે.
  • ભરતી મેળામાં ભાગ લેવા માટે નિચે આપેલ સરનામે જરુરી દસ્તાવેજો સાથે હાજર રહેવાનુ રહેશે.

મહત્વની તારીખ – Important Date of Rozgaar Bharti Melo 2024

  • ભરતી મેળાની તારીખ – તા.23 જુલાઇ, 2024 મંગળવારે સવારે 10:30 કલાકે

2 thoughts on “Rozgaar Bharti Melo 2024: 9 પાસ ઉપર નોકરી મેળવવાની જોરદાર તક, આ તારીખે યોજાશે ભરતી મેળો, જાણો કેવી રીતે અરજી કરશો”

Leave a Comment

Join WhatsApp Group!