IOB Recruitment 2024: ઇન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા બંપર ભરતી જાહેર, 15 હજાર સુધી પગાર મળશે, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

IOB Recruitment 2024: નમશ્કાર મિત્રો, જો તમે પણ ગ્રેજ્યુએશન કરેલ છે અને બેંકમાં નોકરી મેળવવા માગો છો તો તમારા માટે સુવર્ણ તક આવી ગઇ છે. ઇન્ડિયન ઓવરસીઝ બેંક(IOB) દ્વારા એપ્રેન્ટિસ પોસ્ટ્સની 550 ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમા તમે ઓફિસિયલ વેબસાઇટ પર જઇને 10 સપ્ટેમ્બર 2024 સુધી ઓનલાઇન અરજી કરી શકો છો. તેમજ આ ભરતી માટે અરજી કરવામાં તમને કોઈ સમસ્યા ન આવે તે માટે, અમે તમને સંપૂર્ણ અરજી પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત તેમજ વય મર્યાદા નિચે લેખમાં આપેલ છે જે ધ્યાનપુર્વક વાચો.

ઇન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા બંપર ભરતી જાહેર – IOB Recruitment 2024

ભરતી સંસ્થાઇન્ડિયન ઓવરસીઝ બેંક(IOB)
પોસ્ટનું નામએપ્રેન્ટિસ
ખાલી જગ્યાઓ550
જોબ સ્થાનભારત
અરજી કરવાની શરુઆત તારીખ28-08-2024
અરજી કરવાની છેલ્લી તારીખ10-09-2024
અરજી કરવાની રીતઓનલાઈન 
કેટેગરીBank Job
ઓફિસિયલ વેબસાઇટwww.iob.in

રાજ્ય પ્રમાણે ખાલી જગ્યાઓ – State Wise Vacancy Details of IOB Recruitment 2024

ઇન્ડિયન ઓવરસીઝ બેંક(IOB) દ્વારા 550 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે જેમાંથી ગુજરાતમાં 22 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે તેમજ ખાલી જગ્યાઓની વધુ માહિતી નિચે આપેલ છે.

રાજ્યનું નામખાલી જગ્યાઓ
આંદામાન અને નિકોબાર ISL.01
આંધ્ર પ્રદેશ22
આસામ02
બિહાર11
ચંડીગઢ02
છત્તીસગઢ07
દમણ અને દીવ01
દિલ્હી36
ગુજરાત22
GOA09
હિમાચલ પ્રદેશ03
હરિયાણા11
જમ્મુ અને કાશ્મીર01
ઝારખંડ07
કર્ણાટક50
કેરળ25
મણિપુર01
મેઘાલય01
મહારાષ્ટ્ર29
મિઝોરમ01
મધ્ય પ્રદેશ12
નાગાલેન્ડ01
ઓરિસ્સા19
પંજાબ16
પોંડિચેરી14
રાજસ્થાન13
સિક્કિમ01
તેલંગાણા29
તમિલનાડુ130
ત્રિપુરા02
ઉત્તરાખંડ07
ઉત્તર પ્રદેશ41
પશ્ચિમ બંગાળ22
કુલ ખાલી જગ્યાઓ550

શૈક્ષણિક લાયકાત – Required Qualification For IOB Recruitment 2024

  • સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં ડિગ્રી (સ્નાતક) ભારતની અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય કોઈપણ સમકક્ષ લાયકાત. લાયકાતનું પરિણામ
  • 01.04.2020 અને 01.08.2024 ની વચ્ચે જાહેર કરવામાં આવ્યું હોવું જોઈએ જેમાં બંને તારીખો સમાવિષ્ટ છે અને ઉમેદવારે જ્યારે અને જ્યારે
  • બેંક દ્વારા આવશ્યકતા હોય ત્યારે યુનિવર્સિટી/કોલેજ તરફથી જારી કરાયેલ માર્ક શીટ્સ અને પ્રોવિઝનલ/ડિગ્રી પ્રમાણપત્ર રજૂ કરવું આવશ્યક છે.
  • શૈક્ષણિક લાયકાતની વધુ વિગતવાર માહિતી માટે ઓફિસિયલ જાહેરાત વાચો.

ઉમર મર્યાદા – Required Age Limit For IOB Recruitment 2024

  • આ ભરતીમાં અરજી કરવા માટે વય મર્યાદા 20-28 વર્ષ છે .
  • વય મર્યાદાની ગણતરી માટેની કટઓફ તારીખ 1 ઓગસ્ટ 2024 છે.
  • નિયમો અનુસાર વયમાં છૂટછાટ આપવામાં આવશે.

અરજી ફી – Fee Details of IOB Recruitment 2024

  • જનરલ, OBC અને EWS માટે અરજી ફી રૂ. 944/-.
  • SC, ST, અને સ્ત્રીઓ માટે. રૂ. 708/-
  • PWD ઉમેદવારો માટે 472/- .
  • અરજી ફી ઓનલાઈન ભરવાની રહેશે.

પસંદગી પ્રક્રિયા – Selection Process of IOB Recruitment 2024

  • લેખિત પરીક્ષા
  • સ્થાનિક ભાષા ટેસ્ટ
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

આ પણ વાચો: બેંકમાં નોકરી મેળવવાની જોરદાર તક, યુનિયન બેંકમાં બંપર ભરતી જાહેર, જાણો કેવી રીતે અરજી કરશો

કેવી રીતે અરજી કરવી? – How To Apply Online In IOB Recruitment 2024

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો જે આ ભરતીમાં અરજી કરવા માગે છે તે નિચે આપેલ સ્ટેપને અનુસરીને ઓનલાઇન અરજી કરી શકે છે.

  • સૌ પ્રથમ IOB ની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
  • હોમપેજ પર “Careers” અથવા “Recruitment” વિભાગ શોધો.
  • નોટિફિકેશનમાં “Apply Online” માટેની લિન્ક મળશે, તે લિન્ક પર ક્લિક કરો.
  • જો તમે નવા યુઝર છો તો, તમારે પ્રથમ વખત રજિસ્ટ્રેશન કરવું પડશે. તમારી બેસિક માહિતી (નામ, મોબાઇલ નંબર, ઇમેઇલ આઇડી) દાખલ કરો અને રજિસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો.
  • રજિસ્ટ્રેશન પછી, પ્રાપ્ત કરેલા યુઝર ID અને પાસવર્ડની મદદથી લોગિન કરો.
  • લોગિન પછી, ઉમેદવાર માહિતી (વ્યક્તિગત, શૈક્ષણિક) અને અન્ય વિગતો દાખલ કરો. તમારે આ સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે.
  • અરજી ફી (જોઈએ તો) ઓનલાઈન પેમેન્ટ માર્ફતે ભરો.
  • સમગ્ર ફોર્મ અને ડોક્યુમેન્ટ્સ ફરી એકવાર ચકાસો. જો બધું સહી છે, તો અરજી સબમિટ કરો.
  • ફોર્મ સબમિટ કર્યા પછી, તેની પ્રિન્ટ આઉટ લઈ લો. ભવિષ્યમાં તેના ઉપયોગ માટે આ પ્રિન્ટ આઉટ સંભાળી રાખો.

મહત્વની લિંક – Important Link of IOB Recruitment 2024

મહત્વની તારીખ – Important Date of IOB Recruitment 2024

  • ઓનલાઇન અરજી કરવાની શરુઆત: 28-08-2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 10-09-2024

Leave a Comment

Join WhatsApp Group!