GSSSB Recruitment 2024: GSSSB દ્વારા 502 જગ્યાઓ પર ભરતી જાહેર, 40 હજાર સુધી પગાર મળશે, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ

GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પાસંદગી મંડળે એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ, હોર્ટિકલ્ચર આસિસ્ટન્ટ અને મેનેજરની પોસ્ટ માટે ભરતી જાહેર કરી છે. યોગ્ય લાયકાત ધારવતા ઉમેદવાર ઓફિસિયલ વેબસાઇટ પર જઇને આ કૃષિ સહાયક, બાગાયત સહાયક અને મેનેજર માટે અરજી કરી શકે છે. GSSSB એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ, હોર્ટિકલ્ચર આસિસ્ટન્ટ અને મેનેજરની ભરતી માટે તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

ગુજરાત ગૌ સેવા પાસંદગી મંડળ GSSSB એગ્રીકલ્ચર આસિસ્ટન્ટ, હોર્ટિકલ્ચર આસિસ્ટન્ટ અને મેનેજરની 502 જગ્યાઓ ઉપર ભરતી જાહેર કરી છે. ઓનલાઈન અરજી 01-07-2024 થી ઓફિસિયલ વેબસાઈટ પર શરૂ કરવામાં આવી છે.

GSSSB Recruitment 2024

ભરતી સંસ્થાગુજરાત ગૌ સેવા પાસંદગી મંડળ (GSSSB)
પોસ્ટનું નામએગ્રીકલ્ચર આસિસ્ટન્ટ, હોર્ટિકલ્ચર આસિસ્ટન્ટ અને મેનેજર
ખાલી જગ્યાઓ502
જોબ લોકેશનભારત
અરજી કરવાની છેલ્લી તારીખ20-07-2024
અરજી કરવાની રીતઓનલાઈન
કેટેગરીસરકારી નોકરી
ઓફિસિયલ વેબસાઇટojas.gujarat.gov.in

પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ

  • કૃષિ મદદનીશ, વર્ગ-3 (રાજકોટ વિભાગ) (જાહેરાત નં. 233/202425): 291
  • કૃષિ મદદનીશ, વર્ગ-3 (વડોદરા વિભાગ) (જાહેરાત નં. 233/202425): 145
  • બાગાયત સહાયક, બાગાયત નિરીક્ષકની કચેરી (જાહેરાત નં. 234/202425): 38
  • બાગાયત મદદનીશ, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (જાહેરાત નં. 234/202425): 14
  • મેનેજર (ગેસ્ટ હાઉસ/ રેસ્ટ હાઉસ મેનેજર) (જાહેરાત નંબર 235/202425): 14

શૈક્ષણિક લાયકાત – Education Qualification for GSSSB Recruitment 2024

  • કૃષિ સહાયક: કૃષિમાં ડિપ્લોમા
  • હોર્ટિકલ્ચર આસિસ્ટન્ટઃ ડિપ્લોમા ઇન હોર્ટિકલ્ચર
  • મેનેજર: હોટેલ મેનેજમેન્ટમાં ડિપ્લોમા
  • શૈક્ષણિક લાયકાતની વધુ વિગતવાર માહિતી માટે ઓફિસિયલ જાહેરાત વાચો.

ઉંમર મર્યાદા- Age limit for GSSSB Recruitment 2024

  • કૃષિ સહાયક: 18 થી 35 વર્ષ
  • બાગાયત સહાયક: 18 થી 33 વર્ષ
  • મેનેજર (ગેસ્ટ હાઉસ/રેસ્ટ હાઉસ મેનેજર): 18 થી 37 વર્ષ

અરજી ફી – Application Fee for GSSSB Recruitment 2024

  • જનરલ રૂ. 500/-
  • સ્ત્રી/ઓબીસી/EWS/SC/ST/PWD રૂ. 400/-
  • અરજી ફી ની ચુકવણી ઑનલાઇન કરવાની રહેશે.

પગાર ધોરણ – Salary Details of GSSSB Recruitment 2024

  • કૃષિ સહાયક: રૂ. 26000/- દર મહિને
  • બાગાયત સહાયક: રૂ. 26000/- દર મહિને
  • મેનેજર (ગેસ્ટ હાઉસ/ રેસ્ટ હાઉસ મેનેજર): રૂ. 40800/- દર મહિને

પસંદગી પ્રક્રિયા – Selection Process of GSSSB Recruitment 2024

  • ઉમેદવારોની પસંદગી પ્રારંભિક પરીક્ષા, કોમ્પ્યુટર આધારિત કસોટી અને ઇન્ટરવ્યુમાં તેમના પ્રદર્શનના આધારે કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરશો? – How To Apply Online In GSSSB Recruitment 2024

આ ભરતી માટે જે ઉમેદવારો અરજી કરવા માંગે છે તેઓ ઓજસ સાઈટ પર જઈ તમે નીચે આપેલ સ્ટેપ ફોલોવ કરી અરજી કરી શકો છે.

  • સૌ પ્રથમ ojas.gujarat.gov.in પર જાઓ.
  • ત્યારબાદ “Online Application” પર જઈ “Apply” બટન પર ક્લિક કરો.
  • હવે તમે તમારે જાહેરત પસંદા કરો, ત્યારબાદ જે ભરતી માટે અરજી કરવા માંગો છો તે પસંદ કરો.
  • ત્યારબાદ અરજી ફોર્મ ભરો અને જરુરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ તમારુ ફોર્મ સબમીટ કરી, પ્રિંટ નિકાળી રાખો.

મહત્વની લિંક્સ

ઓફિસિયલ જાહેરાત વાચવા માટેઅહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો
અન્ય સરકારી નોકરીઓની માહિતી માટેઅહી ક્લિક કરો

મહત્વની તારીખો

અરજી કરવાની શરુઆત01-07-2024
અરજી કરવાની છેલ્લી તારીખ20-07-2024
અરજી ફી ભરવાની છેલ્લી તારીખ23-07-2024

Leave a Comment

Join WhatsApp Group!