GSSSB Forest Guard Result 2024: GSSSB ફોરેસ્ટ ગાર્ડ ભરતીમાં શારીરિક કસોટી માટે લાયક ઉમેદવારોની યાદી જાહેર, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ

GSSSB Forest Guard Result 2024: GSSSB ફોરેસ્ટ ગાર્ડ પરિણામ 2024 કરાયુ જાહેર, જરાત ફોરેસ્ટ ગાર્ડ શારીરિક કસોટી માટે લાયક ઠરેલ ઉમેદવારોની યાદી GSSSB બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી હોવાથી વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા તારીખ 8 ફેબ્રુઆરી થી 27 ફેબ્રુઆરી દરમિયાન કમ્પ્યુટર આધારિત ટેસ્ટ મોડમાં GSSSB ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા 2024 યોજાઈ હતી તે પરીક્ષાનું મેરિટ લિસ્ટ એટલે કે ફોરેસ્ટ ગાર્ડ શારીરિક કસોટી માટે લાયક ઉમેદવારોની યાદી જાહેર પરિણામ તરીકે સત્તાવાર રીતે આજ રોજ તા.30 જુલાઈ 2024 ના રોજ બહાર પાડવામાં આવેલ છે, તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષા આપેલ હતી તે મિત્રો નીચે આપેલ લેખ અને લિંક દ્વારા લેખ દ્વારા લાયક ઉમેદવારોની યાદી ડાઉનલોડ કરી પોતાનું નામ ચેક કરી શકશે, તો ચાલો જાણીએ કોણ થયુ પાસ

Gujarat Forest Guard Recruitment 2024- GSSSB ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ, વનરક્ષક, બિટગાર્ડ ભરતી વિશે ટુંકમાં જાણીએ

  • ભરતી બહાર પાડનાર રાજ્ય: ગુજરાત
  • પરીક્ષાનું નામ : GSSSB ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા 2024
  • ભરતી સંચાલન કરતી સંસ્થાનું નામ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
  • પોસ્ટનું નામ: ફોરેસ્ટ ગાર્ડ, બીટ ગાર્ડ વગેરે (GSSSB Forest Guard Result 2024)
  • ખાલી જગ્યાઓની વિગત: 823
  • પરીક્ષા ક્યારે લેવરાઇ તા: 8 થી 27 ફેબ્રુઆરી, 2024
  • શારીરિક કસોટી માટે લાયક ઉમેદવારોની યાદી / પરિણામ તારીખ: 30 જુલાઈ 2024
  • GSSSB ફોરેસ્ટ ગાર્ડ સત્તાવાર વેબસાઇટ: gsssb.gujarat.gov.in/

આ પણ વાંચો: GSEB ધોરણ 10 અને 12ની બોર્ડની પૂરક પરીક્ષાનું રીજલ્ટ થયુ જાહેર, અત્યારેજ કરો ચેક

GSSSB Forest Guard Result 2024 Merit List- Cutoff Marks – ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ શારીરિક કસોટી માટે લાયક ઉમેદવારોની યાદી જાહેર, ચાલો ભરતી વિશે જાણીએ

GSSSB Forest Guard Result એ CBTમાં ઉમેદવારોના પ્રદર્શન એટલે કે માર્કસના આધારે તૈયાર કરાયેલ છે. GSSSB ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા 2024 નું મેરિટ લિસ્ટ આજ રોજ તા.30/07/2024ના રોજ જાહેર કરાયુ છે તો અત્યારેજ તમે ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ શારીરિક કસોટી માટે લાયક ઉમેદવારોની યાદી ઓફિશિયલ વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકશો, જેઓનું નામ આ મેરીટ લિસ્ટમાં છે એટલે કે જેઓએ CBT પાસ કર્યું છે તેમની વિગતો શામેલ હશે, જેનાથી PST/PETમાં તેમની પાસ થયા કે નહિં જેની પુષ્ટિ થશે.

GSSSB ફોરેસ્ટ ગાર્ડની શારીરિક કસોટી માટે લાયક ઉમેદવારોની યાદી લિસ્ટ સત્તાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in/ પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. જેમાં પરીક્ષા આપેલ ઉમેદવારો પોતાનો રોલ નંબરો અને પ્રાથમિક વિગતો નાખી જોઇ શકશે અન્યથા ઓફિશિયલ યાદી ડાઉનલોડ કરી ચેક કરી શકાશે.

આ પણ વાંચો: 12 પાસ ઉપર સરકારી નોકરી મેળવવાની ઉતમ તક, SSC દ્વારા નવી ભરતી જાહેર, જાણો કેવી રીતે અરજી કરશો.

GSSSB ફોરેસ્ટ ગાર્ડ પરિણામ 2024 કેવી રીતે ચેક કરવું? ( How to check the GSSSB Forest Guard Result 2024)

GSSSB ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ શારીરિક કસોટી માટે લાયક ઉમેદવારોની(GSSSB Forest Guard Result 2024 મેરીટ લિસ્ટ) યાદી ડાઉનલોડ કરવા માટે નીચેના પગલાં અનુસરો.

પગલું 1: GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જાઓ અને તમારું બ્રાઉઝર ખોલો અને
GSSSBની સત્તાવાર વેબસાઇટ પર જાઓ: gsssb.gujarat.gov.in
પગલું 2: રીઝલ્ટ સેકશનમાં જાઓ- ત્યાં હોમપેજ પર ‘Results’ અથવા ‘Examination’ શોધો અને તેના પર ક્લિક કરો.
પગલું 3: ફોરેસ્ટ ગાર્ડ પરિણામ લિંક શોધો ‘Forest Guard Result 2024’ અથવા આ લિંક પર ક્લિક કરો.
પગલું 4: જરૂરી માહિતી દાખલ કરો અને પરિણામની પીડીએફ ફાઇલ ખોલો, તમારો રોલ નંબર, કન્ફર્મેશન નંબર
અથવા નામ શોધો અને અન્ય જરૂરી વિગતો દાખલ કરો.
પગલું 5: સબમિટ કરો અને પરિણામ ચેક કરો- ‘Submit’ બટન પર ક્લિક કરો અને તમારું પરિણામ સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
પગલું 6: તમારા પરિણામનું પ્રિન્ટ આઉટ લેશો અથવા તેને PDF તરીકે ડાઉનલોડ કરી લેશો.

GSSSB ફોરેસ્ટ ગાર્ડ ભરતી 2024 – વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર હસ્તકની વન રક્ષક (Forest Guard), વર્ગ-૩ સંવર્ગની જાહેરાત ક્રમાાંકઃ FOREST/202223/1 ની સ્પર્ધાત્મક પરીક્ષાના અંતે શારીરિક ક્ષમતા કસોટી માટે લાયક ઠરેલ ઉમેદવારોની યાદી ડાઉનલોડ કરી તમે જોઇ શકશો.

આ પણ વાંચો: GSSSB ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર, અત્યારેજ ચેક કરો તમારા માર્ક્સ

GSSSB Forest Guard Result 2024 મહત્વપૂર્ણ સૂચનાઓ:

  • GSSSB ફોરેસ્ટ ગાર્ડ તમારું પરિણામ ચકાસતા પહેલા તમામ માહિતીની તપાસ કરો અને ખાતરી કરો કે તે બરાબર છે.
  • તમારા રીઝલ્ટ સાથે ફોરેસ્ટ ગાર્ડ માટેની મેરિટ લિસ્ટ અને કટ-ઓફ માર્ક્સ પણ તપાસો.
  • જો તમને પરિણામ ચકાસવામાં કોઈ મુશ્કેલી આવે, તો GSSSBની હેલ્પલાઈન અથવા સત્તાવાર સંપર્ક નમ્બર પર સંપર્ક કરો.
  • આમ, તમારું પરિણામ ચેક કરવા માટે ઉપર આપેલ સરળ પગલાંઓનું અનુસરણ કરો અને તમારું ભવિષ્ય ચમકાવવાનું રાહ જુઓ.

1 thought on “GSSSB Forest Guard Result 2024: GSSSB ફોરેસ્ટ ગાર્ડ ભરતીમાં શારીરિક કસોટી માટે લાયક ઉમેદવારોની યાદી જાહેર, વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ”

Leave a Comment

Join WhatsApp Group!