GSPHC Recruitment 2024: ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભરતી જાહેર, 9,000/- સુધી પગાર મળશે

GSPHC Recruitment 2024: ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એપ્રેન્ટિસ પોસ્ટ માટે ભરતી જાહેર કરી છે. જેમાં 36 એપ્રેન્ટિસ એન્જિનિયર (સિવિલ/ઇલેક્ટ્રિકલ) અને એપ્રેન્ટિસ (બિન-ટેકનિકલ) જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો 28મી જૂન 2024 થી 13મી જુલાઈ 2024 સુધી ઓફિસિયલ વેબસાઇટ પર જઇને અરજી કરી શકે છે.

GSPHC Recruitment 2024: ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ દ્વારા ભરતી જાહેર

સંસ્થા નામગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ (GSPHC)
પોસ્ટનું નામએપ્રેન્ટીસ ઈજનેર (સિવિલ/વિધુત) તથા એપ્રેન્ટીસ (બિન-તાંત્રિક)
કુલ જગ્યાઓ36
જોબ લોકેશનગુજરાત
છેલ્લી તારીખ13/07/2024
એપ્લિકેશન મોડઓનલાઈન
સત્તાવાર વેબસાઇટhttps://gsphc.gujarat.gov.in

પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ

  • સ્નાતક એપ્રેન્ટિસ (સિવિલ): 15
  • સ્નાતક એપ્રેન્ટિસ (ઇલેક્ટ્રિકલ): 10
  • સ્નાતક એપ્રેન્ટિસ (સામાન્ય): 11
  • કુલ જગ્યાઓ: 36

શૈક્ષણિક લાયકાત – Education Qualification for GSPHC Recruitment 2024

  • સ્નાતક એપ્રેન્ટિસ (સિવિલ): સિવિલ એન્જિનિયરિંગમાં BE/ B.Tech
  • સ્નાતક એપ્રેન્ટિસ (ઇલેક્ટ્રિકલ): ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં BE/ B.Tech
  • સ્નાતક એપ્રેન્ટિસ (સામાન્ય): BCA, BA, B.Com, B.Sc

વય મર્યાદા – Age limit for GSPHC Recruitment 2024

  • નીચેના પદો માટે ઉંમર મર્યાદા 18-35 વર્ષ વચ્ચે હોવી જોઈએ.

પગાર ધોરણ

  • ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડ (GSPHC) દ્વારા પસંદ કરાયેલ ઉમેદવારોને માસિક રૂ. 9,000/- રુપિયા પગાર આપવામાં આવશે.

કેવી રીતે અરજી કરશો? – How to Apply in GSPHC Recruitment 2024

  • સૌ પ્રથમ GSPHC ની ઓફિસિયલ વેબસાઇટ gsphc.gujarat.gov.in પર જાઓ.
  • ત્યાર બાદ “Recruitment 2024” લિંક પર ક્લિક કરો.
  • તમારી વિગતો અને દસ્તાવેજો સબમિટ કરો.
  • અરજી ફી ઓનલાઈન પદ્ધતિથી ચૂકવો.
  • અરજી ફોર્મનો પ્રિન્ટઆઉટ લઈ રાખો ભવિષ્યમાં ઉપયોગ માટે.

મહત્વની લિંક – Important Link for GSPHC Recruitment 2024

મહત્વની તારીખ

  • ફોર્મ ભરવાની શરુઆત: 28/06/2024
  • ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ: 13/07/2024

Leave a Comment