CBI Recruitment 2024: 10 પાસ ઉપર સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં સફાઇ કર્મચારીની ભરતી જાહેર,10 પાસ વાળાને નોકરી માટેની ઉત્તમ તક

CBI Recruitment 2024: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાએ સફાઈ કર્મચારી અને સબ સ્ટાફ ભરતીની જાહેરાત બહાર પાડી છે જેમાં કુલ 484 ખાલી જગ્યાઓ છે. આ ભરતી માટે સ્ત્રી અને પુરૂષ બંને ઉમેદવારો અરજી કરી શકે છે, જેની છેલ્લી તારીખ 27 જૂન 2024 છે. સીબીઆઈ સફાઈ કર્મચારી કમ સબ સ્ટાફની ભરતી માટે તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી કેવી રીતે કરવી તે નીચે આપેલ છે.

CBI Recruitment 2024 – 10 પાસ ઉપર સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં સફાઇ કર્મચારીની ભરતી જાહેર

ભરતી સંસ્થાસેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2024
પોસ્ટનું નામસફાઈ કર્મચારી કમ સબ સ્ટાફ
ખાલી જગ્યાઓ484
જોબ લોકેશનભારત
અરજી કરવાની છેલ્લી તારીખ27-06-2024
અરજી કરવાની રીતઓનલાઈન
ઓફિસિયલ વેબસાઇટ

કેટેગરી પ્રમાણે ખાલી જગ્યાઓ

કેટેગરીખાલી જગ્યાઓ
General118
EWS48
OBC114
SC62
ST42

શૈક્ષણિક લાયકાત – Education Qualification CBI Recruitment 2024

  • ઉમેદવારો કે જેમણે તેમની ધોરણ 10મી / હાઈસ્કૂલની પરીક્ષા પાસ કરી છે તેઓ આ ભરતી માટે અરજી કરી શકે છે.
  • શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી માટે ઓફિસિયલ જાહેરાત વાચો.

અરજી ફી – Application Fee CBI Recruitment 2024

  • General / OBC / EWS – રૂ. 850/-
  • SC/ST/Ex. Serv, – રૂ. 175/-
  • PH – રૂ. 175/-

ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેંકિંગ ફી મોડ દ્વારા જ પરીક્ષા ફી ચૂકવો.

વય મર્યાદા – Age Limit CBI Recruitment 2024

  • 31/03/2023 ના રોજ
  • ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ.
  • મહત્તમ ઉંમર: 26 વર્ષ.
  • સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા સફાઈ કર્મચારી/સબ સ્ટાફ ભરતી 2023-2024 નિયમો મુજબ વયમાં વધારાની છૂટછાટ આપવામાં આવશે.

ઉમેદવારોની પસંદગી કેવી રીતે થશે?

ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને સ્થાનિક ભાષાની પરીક્ષાના આધારે કરવામાં આવશે. બેંકમાં જોડાવાની તારીખથી છ મહિનાની સક્રિય સેવા માટે ઉમેદવારોની નિમણૂક કરવામાં આવશે અને સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ તેની પુષ્ટિ કરવામાં આવશે. પરીક્ષા સંબંધિત વિગતો પછીથી શોર્ટલિસ્ટ થયેલા અરજદારોને જાણ કરવામાં આવશે.

કેવી રીતે અરજી કરશો?

જો કોઈ ઉમેદવાર CBI Recruitment 2024 માટે અરજી કરવા માંગે છે, તે નિચે આપેલ સ્ટેપ ફોલો કરો-

  • અરજી કરવા માટે સૌ પ્રથમ ઓફિસિયલ વેબસાઇટની મુલાકાત લો.
  • હવે નવા નોંધણી બટન પર ક્લિક કરો અને સાચી વિગતો સાથે નોંધણી કરાવો
  • રજીસ્ટર થયા પછી તમને રજીસ્ટ્રેશન આઈડી અને પાસવર્ડ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર મળશે. અને ઈમેલ આઈડી
  • હવે યુઝર આઈડી અને પાસવર્ડ વડે લોગીન કરો અને અરજી ફોર્મ ભરો.
  • પછી જરૂરી મહત્વપૂર્ણ દસ્તાવેજો અપલોડ કરો.
  • જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
  • હવે તમારી અરજી સબમિટ કરો અને પ્રિન્ટ આઉટ લો.

મહત્વની લિંક

મહત્વની તારીખો.

  • અરજી કરવાની શરુઆત: 20/12/2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ: 09/01/2024
  • ફરીથી ઓનલાઈન અરજી કરવાની તારીખ : 21-27 જૂન 2024
  • પરીક્ષા તારીખ: જુલાઈ / ઓગસ્ટ 2024

Leave a Comment

Join WhatsApp Group!