AMC Recruitment 2024: અમદાવાદમાં પરીક્ષા વગર નોકરી મેળવવાનો જોરદાર તક, 20 હજાર સુધી પગાર મળશે, જાણો સંપુર્ણ માહિતી

AMC Recruitment 2024: અમદાવાદમાં રહેતા અને નોકરીની શોધ કરતા ઉમેદવારો માટે અમદાવાદમાં જ નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત શેઠ લ.ગો. જનરલ હોસ્પિટલ ખાતે વિવિધ પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડી છે. આ ભરતી માટે અરજી કરવામાં તમને કોઈ સમસ્યા ન આવે તે માટે, અમે તમને સંપૂર્ણ અરજી પ્રક્રિયા, શૈક્ષણિક લાયકાત તેમજ વય મર્યાદા વગેરેની માહિતી નીચે આપેલ છે.

અમદાવાદમાં પરીક્ષા વગર નોકરી મેળવવાનો જોરદાર તક – AMC Recruitment 2024

સંસ્થાઅમદાવાદ મહાનગરપાલિકા
પોસ્ટવિવિધ
જગ્યા3
નોકરીનો પ્રકારકરાર આધારિત
એપ્લિકેશન મોડવોક ઈન ઈન્ટરવ્યૂ
ઇન્ટવ્યૂ તારીખ10 સપ્ટેમ્બર 2024

પોસ્ટ પ્રમાણે ખાલી જગ્યાઓ

પોસ્ટજગ્યા
સ્ટાફ નર્સ1
કાઉન્સિલર1
ડાટા મેનેજર1
કુલ ખાલી જગ્યાઓ3

શૈક્ષણિક લાયકાત – Education Qualification For AMC Recruitment 2024

પોસ્ટશૈક્ષણિક લાયકાત
સ્ટાફનર્સજીએનએમ, બીએસસી નર્સિંગ
કાઉન્સિલરસાયકોલોજી, સોશિયલ વર્ક, સોશિયોલોજીમાં સ્નાતક
ડાટા મેનેજરકોઈપણ સ્નાતક, કમ્પ્યુટર એપ્લિકેશનમાં સ્નાતકને પહેલા પ્રાથમિક્તા

આ પણ વાચો: રેલવેમાં 11 હજારથી વધારે જગ્યાઓ પર ભરતી જાહેર, 35 હજાર સુધી પગાર મળશે, જાણો કેવી રીતે અરજી કરશો

પગાર

પોસ્ટપગાર
સ્ટાફનર્સ20,000/-
કાઉન્સિલર20,000/-
ડાટા મેનેજર20,000/-

મહત્વની લિંક

વોઈ ઈન ઈન્ટરવ્યૂ તારીખ અને સ્થળ

  • વોઈ ઈન ઇન્ટરવ્યૂની તારીખ – 10 સપ્ટેમ્બર 2024, સવારે 11 વાગ્યે
  • સ્થળ – શેઠ લ.ગો. જનરલ હોસ્પિટલ, મેડિકલ સુપ્રી.શ્રી ઓફિસ મણિનગર, અમદાવાદ

મહત્વની નોધ: ઇન્ટરવ્યૂ-નિમણૂંક બાબતનો આખરી નિર્મય સંસ્થા આધારિત રહેશે.

Leave a Comment

Join WhatsApp Group!